હિન્દુ મરણ
ગુંદાળા| ગોંડલનિવાસી કાન્તાબેનકેશવજીભાઇ િત્રવેદી (ઉ.વ.85)તા.27ને મંગળવારે કૈલાસવાસ પામેલ છે. તે રાજુભાઇના માતુશ્રી, સાગર, હાર્દિક, રોહિત, જીગ્નેશ, ગૌરવના દાદીમા, મહેશભાઇ, ઘનશ્યામભાઇના મોટા બા થાય. તેનું બેસણું તા.29ને ગુરૂવારે તેના નિવાસસ્થાને ગુંદાળા મુકામે રાખેલ છે. તેની શ્રાદ્ધવિધિ તા.6 અને તા.7ના રાખેલ છે.
દિહોર| ધાંધલ્યા વનમાળીભાઇ ગોપાળજીભાઇ (ઉ.વ.70)તે ધાંધલ્યા જેઠાભાઇ, પરમાણંદભાઇ, ગૌરીશંકરભાઇ, શાંતિભાઇ (ચેરમેન, ઓનિફેડ તથા ઉપ પ્રમુખ, માર્કેટીંગ યાર્ડ, તળાજા)ના ભાઇ, પ્રેમજીભાઇ પરમાણંદભાઇ, રઘુભાઇ જે. ધાંધલ્યા (તિજોરી ઓિડટ, તળાજા)ના કાકા, ધાંધલ્યા રજનીકાંત ગૌરીશંકરભાઇ (હરિમપરા પ્રા.શાળા), દેવેશકુમાર એસ. ધાંધલા (લાખાવાડ પ્રા.શાળા)ના દાદા, સમઢીયાળા નિવાસી સ્વ.ભટ્ટ વેણીશંકર જગજીવનના જમાઇ, સ્વ.મોહનભાઇ, હરગોવિંદભાઇ, શંભુભાઇ, શિવશંકરભાઇ, ભાનુશંકર ભટ્ટ (સરપંચ, સમઢીયાળા)ના બનેવી, સ્વ.ભગવાનભાઇ કાનજીભાઇ બારૈયા (દેવલી), સ્વ.લાધવ લક્ષ્મણભાઇ છગનભાઇ (કરમદીયા), પંડયા ગિરજયાશંકર ભીખાભાઇ (પીપરલા), ભટ્ટ ચુનીલાલ દલપતરામ (સમઢીયાળા), રમણા મનુભાઇ ગોકુળભાઇ (સાંખડાસર નં.1)ના સાળાનું તા.27ને મંગળવારે અવસાન થયેલ છે. તેનું લૌિકક વ્યવહાર તા.29 થી તા.1/7 ગુરૂ, શુક્ર, શનિવાર ત્રણ િદવસ દિહોર મુકામે તેના નિવાસસ્થાને રાખેલ છે. સુવાળા તા.29ને ગુરૂવારે રાખેલ છે. બવળીકાણ સાથે રાખેલ છે.
બાવળીયારી(ભાલ) | મહાવિરસિંહ નીરૂભા ચુડાસમા (ઉ.વ.62)તા.26ને સોમવારે સ્વર્ગવાસ થયેલ છે. તે બકુલસિંહ નીરૂભા, મહેન્દ્રસિંહ નીરૂભા, નરેન્દ્રસિંહ નીરૂભાના ભાઇ, યુવરાજસિંહ પ્રતાપસિંહ ભગીરથસિંહ મહાવિરસિંહના પિતાશ્રી થાય. તેનું બેસણું તા.29ને ગુરૂવારે બાવળીયારી મુકામે રાખેલ છે.
કઠવા(ત્રાપજ) | ગંભીરસિંહહરીિસંહજી ગોહિલના પત્ની માનકુંવરબા(ઉ.વ.70)તા.27ને મંગળવારે રામચરણ પામેલ છે. તે મહેન્દ્રસિંહ ગંભીરસિંહના માતુશ્રી, બળવંતસિંહ, કુવરસિંહના નાના ભાઇના પત્ની, ખોડુભા, જીણકુભા, લાખુભાના ભાભી, જયપાલસિંહના દાદીમા, કાત્રોડી નિવાસી સરવૈયા સ્વ.તખુભા મદારસિંહના દીકરી, બોઘુભા, ભુપતસિંહ, સ્વ.લખુભાના બેન થાય. તેનું બેસણું કઠવા પોતાના ઘરે રાખેલ છે.
વરતેજ| ગોહિલ મીનાબા િવરભદ્રસિંહ (ઉ.વ.41)તા.27ને મંગળવારે સ્વર્ગવાસ પામેલ છે. તે ગોહિલ િવરભદ્રસિંહ લખધીરસિંહના પત્ની, ગોહિલ રઘુવિરસિંહ સુખુભા (દુ:ખીશ્યામબાપા આશ્રમ, કાળીયાબીડ)ના ભત્રીજા વહુ, ગોહિલ હરિશ્વચંદ્રસિંહ લખધીરસિંહના નાના ભાઇના વહુ, ગોહિલ િવશ્વજીતસિંહ લખધીરસિંહ, ગોહિલ પ્રતાપસિંહ લખધીરસિંહના ભાભી, ગોહિલ તખ્તસિંહ િવરભદ્રસિંહના માતુશ્રી, રૂતુરાજસિંહના કાકીમા, મેઘરાજસિંહ, અમરદિપસિંહના ભાભુમા, નરેન્દ્રસિંહ જદુવિરસિંહ, વાસુદેવસિંહ અજીતસિંહ, વનરાજસિંહ ભારતસિંહના કાકાના દીકરાના નાના ભાઇના વહુ, યુવરાજસિંહ, રવિરાજસિંહ, મહિપાલસિંહ, ઇન્દ્રજીતસિંહના ભાભીમા, પ્રદ્યુમનસિંહ, ઉપેન્દ્રસિંહ, િદવ્યરાજસિંહ (ગોપાલસિંહ), િબ્રજરાજસિંહ, તિર્થરાજસિંહ, પ્રતિપાલસિંહના કાકીમા, હર્ષરાજસિંહ, યશપાલસિંહ, યશવંતસિંહ, જયરાજસિંહના ભાભુમા થાય. તેનું બેસણું તા.30ને શુક્રવારે આખો િદવસ કે.એચ. હોલ, ભંડારભાગ ડેલી, દરબારગઢ, વરતેજ મુકામે રાખેલ છે. તેની ઉત્તરક્રિયા તા.3/7ને સોમવારે તેના નિવાસસ્થાને દરબારગઢ, ભંડારભાગડેલી, કે.એચ. હોલની સામે, વરતેજ મુકામે રાખેલ છે.
ભાવનગર| ગોહિલ નંદકુંવરબા છનુભા (ઉ.વ.65)તા.26ને સોમવારે સ્વર્ગલોક પામેલ છે. તે ગોહિલ છનુભા ઉદેસિંહના પત્ની, (ભાવનગર િજલ્લા ઉચ્ચતર, માધ્યમિક શિક્ષક સંઘ તથા શિક્ષક શરાફી મંડળીના પૂર્વ પ્રમુખ) ગોહિલ કુલદીપસિંહ સી. (કે.સી.)ના માતુશ્રી, (લેબ.કો.ઓ. સર.પી.પી. સાયન્સ કોલેજ) ગોહિલ જયવિરસિંહના દાદીમા, ટેમુભા, િવક્રમસિંહ, જીતેન્દ્રસિંહ, મંગળસિંહ, અજીતસિંહ, કિરીટસિંહના ભાભી, હરપાલસિંહ, ભગીરથસિંહ, યુવરાજસિંહ, વિજયસિંહના ભાભુમા, રાજેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, જીતેન્દ્રસિંહ, કિશોરસિંહના ભત્રીજાના પત્ની, ભાગ્યરાજ, જયવિરસિંહ, દિવ્યરાજસિંહ, ધ્રુવરાજસિંહના દાદીમા થાય. તેની સાદડી તા.29ને ગુરૂવારે સાંજે 4 થી 7 શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ગજ્જરનો ચોક, િદવાનપરા રોડ તથા તેની ઉત્તરક્રિયા તા.30ને શુક્રવારે ઉપરોકત સ્થળે રાખેલ છે.
મોટાચારોડીયા, તા.ગારિયાધાર | નનુભાઇ ખોડાભાઇ સાવલીયા (ઉ.વ.70)તા.26ને સોમવારે રામચરણ પામેલ છે. તે જેરામભાઇના નાના ભાઇ, ડો.ગોરધનભાઇ, મગનભાઇ (વકીલ), અરવિંદભાઇ, રમેશભાઇના મોટા ભાઇ થાય. તેનું બેસણું તા.29ને ગુરૂવારે મોટા ચારોડીયા તેના નિવાસસ્થાને રાખેલ છે.
લાઠી| રાજેશભાઇ ધીરજલાલ ઝઘડા (ઉ.વ.38)તા.25ને રવિવારે શ્રીજી ચરણ પામેલ છે. તે ભાવનગર નિવાસી સ્વ.ગુણવંતરાય આત્મરામભાઇ સાગરના સાળાના દીકરા, સુભાષ, હિતેશ, ફાલ્ગુનીબેન ધાનકના મામાના દીકરા થાય. અનિવાર્ય સંજોગોને લઇ તેની સાદડી રાખેલ નથી.
ભાવનગર| સ્વ.ચુનીલાલપ્રભુદાસ મુંજપરાના પત્ની ગુણવંતીબેન(ઉ.વ.86)તા.26ને સોમવારે શ્રીજી ચરણ પામેલ છે. તે શશીકાંત, નટવરભાઇ, નિતેષભાઇ, ગં.સ્વ.કૈલાસબેન પ્રિતમલાલ ભડીયાદ્રા, ગીતાબેન બળવંતરાય ધ્રાંગધરીયા (રાજકોટ)ના માતુશ્રી, જીગ્નેશ, હિતેષ, અમીત, જયેશ, રાજેશ, મમતા, નીતા, ધારિણી, કિંજલના દાદીમા થાય. તેની સાદડી તા.29ને ગુરૂવારે સવારે 9-30 થી 11 શ્રીમાળી સોની જ્ઞાતિની વાડી ભાગ-2, હલુરિયા ચોક, ભાવનગર ખાતે રાખેલ છે. પિયર પક્ષ સ્વ.ચંપકલાલ રણછોડદાસ ચાંપાનેરી તરફથી પણ સાદડી સાથે રાખેલ છે.
બુઢણા| મકોડભાઇ ગગજીભાઇ પરમાર (ઉ.વ.58)તા. 26/6ને સોમવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. ગગજીભાઇ અમરશંગભાઇ પરમારના પુત્ર, સ્વ. લાડુબેનના પુત્ર, સંજયભાઇ, જેશંગભાઇના પિતાશ્રી, જમકબેન, નારશંગભાઇ, રમેશભાઇના ભાઇ, સ્વ. હમલભાઇ, સ્વ. જેઠાભાઇ, સ્વ. દેવશંગભાઇ, ભીમાભાઇ, દિપશંગભાઇ, કનુભાઇના ભાઇના દિકરા, મનુભાઇ હમજીભાઇ ચુડાસમા (વાવડી, હાલ - ભાવનગર)ના સાળા, નારશંગભાઇ ખોડાભાઇ મોરી, રૂપશંગભાઇ ખોડાભાઇ મોરી, (થોરાળી)ના બનેવી, સ્વ. ભગવાનભાઇ નાગજીભાઇ, પરશોતમભાઇ, મનુભાઇ ડોડીયા (બુઢણા)ના ભાણેજ થાય. તેમની ઉત્તરક્રિયા તા.4/7ને મંગળવારના રોજ બુઢણા મુકામે રાખેલ છે.
ભાવનગર| શાંતાબેન રતનસીંગભાઇ િવસા (ઉ.વ.88)તા.27ના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ.રતનસીંગભાઇ ઘુઘજીભાઇ િવસાના પત્ની, અરવિંદભાઇ, પ્રવિણભાઇ (ખોડીયાર રીવાઇન્ડીંગ), મહેશભાઇ (ખોડીયાર ઇલેકટ્રીક), િવજયભાઇ (બાપા સીતારામ રીવાઇન્ડીંગ) માતુશ્રી, ગં.સ્વ.અનુસુયાબેન રાઠોડ, ગં.સ્વ.મંજુલાબેન પઢીયાર, ગં.સ્વ.મધુબેન ગોહેલના માતુશ્રી, ધર્મેન્દ્ર (ભોલો), મોહિત, પ્રતિક, હાર્દિકના દાદીમા થાય. તેનું બેસણું તા.29ને ગુરૂવારે રજપૂત જ્ઞાતિની વાડી, િવભાગ નં.1, નવાપરા ખાતે રાખેલ છે. તેની ઉત્તરક્રિયા તા.8/7ને શનિવારે રજપૂત સમાજ છાત્રાલય િસંધુનગર ખાતે રાખેલ છે.
કુંઢડા/સુરત| સ્વ.માધાભાઇખીમાભાઇ ખોડિફાડના પુત્ર વિઠ્ઠલભાઇ(ઉ.વ.45)તેકાળુભાઇ, ઝવેરભાઇ, મગનભાઇ, હિતેશભાઇ, ભાગુબેનના ભાઇ, રાહુલ, કાજલના પિતા, સ્વ.ભીમજીભાઇ ગોવિંદભાઇ સોલંકી વળિયા (વસઇ-મુંબઇ)ના જમાઇ, સ્વ.ભગવાનભાઇ સગરામભાઇ ભોજાણી (ઠળીયા)ના ભાણેજ, મનજીભાઇ બાબુભાઇ સેંતા (મોરંગી) ના સાળા, રણછોડભાઇ ખીમાભાઇ (કુંઢડા), અરજણભાઇ ખાટાભાઇ, મોહનભાઇ ટપાભાઇ, ધરમશીભાઇ ગફુલભાઇના ભત્રીજા તા.26/6ને સોમવારે રામચરણ પામેલ છે. તેમનુ બેસણું તા.29/6ને ગુરૂવારે તથા ઉત્તરકારજ તા.6/7ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાને (ઘર નં.140, શેરી નં.8, વિભાગ-2, કામરેજ ચાર રસ્તા, શ્યામ નગર, નવાગામ-સુરત) રાખેલ છે.
ભાવનગર| લાલજીભાઇ હરીભાઇ મોકાણી (ઉ.વ.82)તા.24ને શનિવારે રામચરણ પામેલ છે. તે દામજીભાઇ, કાંતિભાઇ (વડોદરા)ના મોટા ભાઇ, હિરેન દામજીભાઇ, અમીત દામજીભાઇના મોટા બાપુ, કાનજીભાઇ, શાંતિભાઇ, બટુકભાઇ, રમેશભાઇ, દિલીપભાઇ, અમરશીભાઇ, ગીરધરભાઇ (વડોદરા)ના પિત્રાઇ મોટા ભાઇ, ભીખાભાઇ રાણપુરા, મનુભાઇ રાણપુરા, મહેશભાઇ રાણપુરાના ફુવા થાય. તેનું બેસણું સવારે 9-30 થી 11 અને પછી કાણવાર તા.1/7ને શનિવારે જ્ઞાતિની વાડી, પ્રભુદાસ તળાવ ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.2/7ને રવિવરે જ્ઞાતિની વાડીએ રાખેલ છે.
ભાવનગર| સ્વ.ભીલજેરામભાઇ કાનજીભાઇના નાના પુત્ર ભીલઅનિલભાઇ (ઉ.વ.54,જી.એમ.બી.)નું તા.26ને સોમવારે અવસાન પામેલ છે. તે સ્વ.રમેશભાઇ ભીલ, અરવિંદભાઇ ભીલ, સ્વ.પુષ્પાબેન ઓળકીયા, સ્વ.ભારતીબેન સોલંકીના નાના ભાઇ, ઉષાબેન રાઠોડના મોટા ભાઇ, આકાશ, આશીષ, અવનીના પિતાજી, સ્વ.ઓધવજીભાઇ ઓળકીયા, િવનુભાઇ સોલંકી, મહેશભાઇ રાઠોડના સાળા, વિપુલ, મુકેશ, ઋત્વીકના કાકા થાય. તેનું બેસણું તા.29ને ગુરૂવારે 4 થી 6 રાખેલ છે. ઉત્તરક્રિયા તા.2/7ને રવિવારે તેના નિવાસસ્થાને સોની વાી, ખીજડા પાસે, રૂવાપરી રોડ, ભાવનગર ખાતે રાખેલ છે. રોટલા પ્રથા, સુંવાળા પ્રથા, માટલી પ્રથા બંધ રાખેલ છે.
સોનગઢ| નિલેશભાઇપોપટભાઇ જેઠવાના પુત્ર કલ્પેશભાઇનિલેશભાઇ જેઠવા (ઉ.વ.19)તે જલ્પાબેન, જયદીપભાઇના મોટા ભાઇ, રામજીભાઇ (મુન્નો)ના ભત્રીજા તા.25ને રવિવારે સ્વર્ગવાસ થયેલ છે. તેના સુવાળા તા.26ને સોમવારે તેના નિવાસસ્થાને રાખેલ છે.
પ્રતાપરા,તા.તળાજા | સોલંકીઓઘડભાઇ ભાદાભાઇના પત્ની હીમુબેન(ઉ.વ.72)તે ભવાનભાઇ, બાબુભાઇના માતુશ્રી, ગોરધનભાઇ, ધીરૂભાઇ, રણછોડભાઇ, રૂડાભાઇના કાકી, આમળા નિવાસી ઢાપા મોહનભાઇ ટપુભાઇ, છગનભાઇ હમજીભાઇ, ધીરૂભાઇ મનજીભાઇના બેન તા.24ને શનિવારે રામચરણ પામેલ છે. તેનું ઉત્તરકારજ તા.2/7ને રવિવારે તેના નિવાસસ્થાને વાડીએ રાખેલ છે.
સથરા| ભાલીયા સંતોકબેન ઉકાભાઇ (ઉ.વ.111)તે વેલજીભાઇ, મથુરભાઇ, મંગળભાઇ, મનજીભાઇના બા, પ્રેમજીભાઇ, બોઘાભાઇ, સામતભાઇ મકવાણાના ફઇ, બાવભાઇ ભીખાભાઇ (સમઢીયાળા), હરીભાઇના દાદીમાં તા.26/6ને સોમવારે સ્વર્ગવાસ થયેલ છે. તેમનુ ઉત્તરકારજ તા.6/7ને ગુરૂવારે વાલાવાવ રોડ, સથરા વાડીએ રાખેલ છે. માટલી પ્રથા બંધ છે.
તરેડ/મહુવા | સ્વ.પ્રેમજીભાઇભોળાભાઇ રાવલિયાના પત્ની અતિબેન(ઉ.વ.87)તે વેલજીભાઇ, દિનેશરાજ, ડો.મેહુલરાજના માતુશ્રી, તા.20/6ને મંગળવારે અવસાન પામેલ છે. તેમની ઉત્તરક્રિયા (બારમું) તા.29/6ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાને મંગલમ્ હોસ્પિટલ, કુંભારવાડા, જનરલ હોસ્પિટલની સામે, મહુવા મુકામે રાખેલ છે.
ઠાડચ| છાપરીનિવાસી હાલ ઠાડચ પરમાર ચિમનભાઇ, વિપુલભાઇ શામજીભાઇના માતુશ્રી ચંપાબેનશામજીભાઇ પરમાર (ઉ.વ.70)તા.27ને મંગળવારે રામચરણ પામેલ છે. તે પરમાર જીવનભાઇ, માધવજીભાઇ સોંડાભાઇના ભાભી, હિરાભાઇ, કાન્તીભાઇ દામજીભાઇના કાકી, અશોકભાઇ, કિશોરભાઇ, મુકેશભાઇ જીવનભાઇ, કલ્પેશભાઇ, પારસભાઇ માધવજીભાઇના મોટાબા, મુંજાણી કિરણભાઇ નારણભાઇ, મનસુખભાઇ વિઠ્ઠલભાઇ િવજપડીવાળાના બેન, ભુપતભાઇ મોહનભાઇ ગોહિલ, મહેશભાઇ ભીમજીભાઇ સોંડાગર, ચંદુલાલ ચિથરભાઇ ચૌહાણ, કિશોરકુમાર નાનજીભાઇ મકવાણાના સાસુ થાય. તેની ઉત્તરક્રિયા (કારજ) તા.7/7ને શુક્રવારે ઠાડચ મુકામે રાખેલ છે. સુવાળા તા.29ને ગુરૂવારે રાખેલ છે.
ભાવનગર| સંતકંવરરામ િસંધી હાઇસ્કૂલ, સરદારનગર, ભાવનગરના આચાર્ય નિર્મલ ગોપલાણીના માતુશ્રી તુલસીબેનગોપલાણી અવસાનપામલ છે. તેની પ્રાર્થના સભા તા.28ને બુધવારે સાંજે 6 કલાકે સંત પ્રભારામ હોલ, રાજાઇ હોલની બાજુમાં, િસંધુનગર, ભાવનગર ખાતે રાખેલ છે.
મુસ્લિમમરણ
પાલિતાણા| મ.જમાલભાઇસુવાલીભાઇ પટ્ટણીના દીકરા હાજીભાઇ પટ્ટણીના ઔરત મદિનાબાનુ(ઉ.વ.35)ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે અહમદભાઇ, રફીકભાઇ જમાલભાઇ પટ્ટણીના ભાઇના ઔરત, મ.હુસૈનભાઇ, વલ્લીભાઇ સુવાલીભાઇ પટ્ટણીના ભાઇના દીકરાના ઔરત, મ.ઇબ્રાહીમભાઇ, ઉસ્માનભાઇ નાનુભાઇ પટ્ટણીના ભાઇના દીકરાના ઔરત, જુસબભાઇ, જીવાભાઇ યાકુબભાઇ લોંડીયા (પીંગળી)ની દીકરી, રજાકભાઇ કાળુભાઇ લોંડીયાના બેન, અલારખભાઇ બાબુભાઇ ગુંદીગરા, કાદરભાઇ બાબુભાઇ ગુંદીગરાની ભાણેજ, રજાકભાઇ ઇસાભાઇ કળદોરીયા ભાદ્રોડ, ઉસ્માનભાઇ અહમદભાઇ ડેરૈયાની સાળી, હુસૈનભાઇ કાસમભાઇ ચુડેસરા, હુસૈનભાઇ હાજીભાઇ ચુડેસરાની ભાણેજ વહુ, કાળુભાઇ રહેમાનભાઇ પાઇક, ઇમરાનભાઇ ઇસાભાઇ કાળવાતરના સાળાની વહુ થાય. તેની ઝીયારત તા.29ને ગુરૂવારે સવારે 9-30 કલાકે મર્દો માટે અલ મદીના મસ્જીદ તળાવ તથા ઔરતો માટે અલ મદીનાબાગ તળાવમાં રાખેલ છે.
ભાવનગર| હાજી અલ્તાફભાઇ ગનીયાણી (ઉ.વ.30)હાજી રફીકભાઇ ગનીયાણી (બોટાદવાળા)ના દીકરા તા.25ના મદીના શરફી ખાતે ઇન્તેકાલ ફરમાવી ગયેલ છે. તેની ઝીયારત તા.29ને ગુરૂવારે સવારે મરદોમાં જુમ્મા મસ્જીદ, આંબાચોક અને ઔરતોમાં તેના ઘરે પ્રભુદાસ તળાવ સર્કલ ખાતે રાખેલ છે.
સાવરકુંડલા| શાહરૂખખાન રૂસ્તમખાન પઠાણ (તકદીરવાળા)અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. તેની જયારત તા.29ને ગુરૂવારે સવારે 10 થી 11 કલાકે મદીના મસ્જીદમાં રાખેલ છે. ઔરતોની જયારત મેમણ જમાતખાના સાવરકુંડલા મુકામે રાખેલ છે. તે હાજી દિલાવરખાં જીવણખાં પઠાણ, કાસમભાઇ દાદુભાઇ પઠાણ, હાજી હુસૈનભાઇ દાદુભાઇ પઠાણ, ઉસ્માનભાઇ દાદુભાઇ પઠાણ, હબીબભાઇ દાદુભાઇ પઠાણના ભત્રીજા, રૂસ્તમભાઇ દાદુભાઇના દીકરા, પઠાણ રીઝવાનખાન, ફૈઝલખાનના નાના ભાઇ થાય.