તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદના પાણી બાબતે પાડોશી બાખડયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો : તળાજાના ગુલુભાઇની વાડીમાં સોસાયટીમા રહેતા સકીરાબેન અન્સારભાઇ વસાયા પોતાના ઘરેથી વરસાદનું પાણી બહાર કાઢતા હોય તે સમયે તેની પાડોશમાં રહેતા રિયાઝભાઇ અને શબાના બહેન એ આ બાબતે ઉશ્કેરાઇ જઇ તેને ગાળો આપી બાવડુ પકડી મારી નાખવાની ધમકી આપ્યાની તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...