તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Talaja
  • ભદ્રાવળ કેન્દ્રવર્તી શાળામાં રાષ્ટ્રીય પર્વ નિમીત્તે યોજાયા કાર્યક્રમો

ભદ્રાવળ કેન્દ્રવર્તી શાળામાં રાષ્ટ્રીય પર્વ નિમીત્તે યોજાયા કાર્યક્રમો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો ઃ ભદ્રાવળ કે.વ.શાળામાં રાષ્ટ્રીય પર્વ નિમીત્તે વિશાળ ગ્રામજનોની હાજરીમાં પ્રભાતફેરી, ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ, શાળાને મળેલ દાનના દાતાઓનું સન્માન, બાળકોની રમત હરિફાઈ અને ઈનામ વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા. હતા. ‘મારું ગામ મારી શાળા’ના ભાવથી 58573 જેવી મોટી રકમ ફાળારૂપે શાળાના િવકાસ માટે મળી હતી.

અન્ય સમાચારો પણ છે...