મેથળા બંધારો બનાવો અને માઇનીંગ પ્રોજેકટ હટાવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : તળાજા તાલુકાના મેથળા બંધારા મામલે ધીરે ધીરે લોકજાગૃતિ સાથે સરકાર સામે બાંયો ચડાવવાનું કાર્ય હાથ ધરાઇ રહ્યુ છે જેમાં મેથળા બંધારો બનાવો અને માઇનીંગ પ્રોજેકટને હટાવો તેવી માંગણી સાથે તા.6ઠી ઓગસ્ટ સોમવારે બપોરના 3 કલાકે નીચા કોટડા ગામે ચોરા ખાતે બેઠક મળશે જેમાં પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કળસરીયા અને વિજય બારૈયા સહીતના ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...