તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે પેટ્રોલ પંપ, અલંગના વેપારીને ત્યાં I.T.નો સર્વે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતમાંલાગુ કરવામાં આવેલી નોટબંધીના સમયગાળા દરમિયાન અસાધારણ રીતે બેંકમાં કરવામાં આવતા રોકડ વ્યવહારો અંગે સમગ્ર દેશમાં આવકવેરા વિભાગ દ્વારા સર્વે અને દરોડાની કામગીરી હાથ ધરાઇ રહી છે. કડીમાં આજે ભાવનગરમાં બે પેટ્રોલ પંપ અને અલંગની પેઢી પર સર્વેની કામગીરી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ભાવનગરની ભાગોળે વરતેજ ચોકડીએ આવેલા અશ્વીની પેટ્રોલ પંપ અને નારી ગામ નજીક આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પર તથા મણારમાં આવેલી નેવિગેશન આઇટમોના વેપાર સાથે સંકળાયેલી શ્રીજી ઇમપેક્સ પેઢી પર ભાવનગર આવકવેરા વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નોટબંધી દરમિયાન કરાયેલા વ્યવહારો માટે

સવારથી હાથ ધરવામાં આવેલી કામગીરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો