તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Talaja
 • તળાજાના ભારે વ્યસ્ત ગોપનાથ રોડ પર શાકમાર્કેટના નાકે ચોતરફથી ધસમસતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તળાજાના ભારે વ્યસ્ત ગોપનાથ રોડ પર શાકમાર્કેટના નાકે ચોતરફથી ધસમસતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તળાજાના ભારે વ્યસ્ત ગોપનાથ રોડ પર શાકમાર્કેટના નાકે ચોતરફથી ધસમસતા વાહનોથી ઘેરાયેલ ટ્રાફીક જોખમી બનતો જાય છે. તેમાંય સાઇડમાં ઉભેલા વાહનો અને લારીઓથી સાંકડા બનેલા રોડ પર પસાર થવામાં સતત અવઢવ અનુભવતા વાહનચાલકો કયાંક ટક્કર સર્જાય તેની દહેશતમાં હોય છે. તસવીર- બી.કે. રાવળ

આડેધડ વાહનોથી ટ્રાફીક સમસ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો