તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાન અને સગીરાએ કરેલો આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર શહેરના ચિત્રા એસ.ટી. વર્કશોપ પાસે ભાવના સોસાયટી ખાતે રહેતા રાયમલભાઇ વક્તાભાઇ રાઠોડની સગીર પુત્રી હિરલબેન (ઉં.વ.16) માનસિક બિમારીના કારણે પોતાના મકાનમાં પહેલા માળે જાતે સળગી જઇ ત્યાંથી નીચે કુદકો મારતા તેનું મોત નિપજ્યુ હતુ. તળાજા તાલુકાના તરસરા ગામે રહેતા પ્રવિણભાઇ ત્રિકમભાઇ ધાંધલ્યા (ઉં.વ.40)ને કેટલાક સમયથી કેન્સરની બિમારી હોય તેનાથી કંટાળી તેણે આજે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો