રજૂઆત કરી છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રજૂઆત કરી છે

સીવીડીના વિવાદીત મુદ્દાનો ઉકેલ લાવવા માટે કસ્ટમ્સ અને એક્સાઇઝના ચિફ કમિશનરોને રજૂઆત કરાઇ છે. હવે બોર્ડ દ્વારા કોઇ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. > હરેશપરમાર, જો.સેક્રેટરી,શિપ રીસાકલિંગ એસો. ઓફ ઇન્ડીયા

અલંગમાં ભાંગવામાટે આયાત કરવામાં આવતા શિપ પર આગમન સમયે કાઉન્ટર વેઇલિંગ ડ્યૂટી એડવાન્સમાં ભરવી પડે છે. અંગે શેઠ િશપબ્રેિકંગ કંપની દ્વારા ભાવનગર કસ્ટમ્સ દ્વારા ઉઘરાવવામાં આવતી 12 ટકા કાઉન્ટર વેઇલિંગ ડ્યૂટીનો કેસ દાખલ કરાયો હતો તેના ચૂકાદામાં હાઇકોર્ટ દ્વારા સીવીડી કસ્ટમ્સ દ્વારા ઉઘરાવવી ગેરબંધારણીય ઠેરવવામાં આવ્યું હતુ.

...તો પેનલ્ટી સહિત ચૂકવણુ કરવું પડે