તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજા પોલીસે 3 વાહન ડિટેઇન કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભાવનગર એસ.ટી વિભાગ દ્વારા તળાજા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પાસ - પરમીટ વિનાં ઉતારૂઓનું વહન થતું હોઇ તળાજા પોલીસને ફરીયાદ કરતા હાઇવે પર એસ.ટી તળાજા ડેપોનાં કર્મચારીઓને સાથે રાખી સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન 1 કાર, 1 પેસેન્જર રિક્ષા, થ્રી વ્હીલ છકડાને એમ.વી.આઇ એકટ 207 મુજબ પોલીસે ડીટેઇન કરી હતી અને જુદા જુદા વાહન ચાલકોને અટકાવી કુલ રૂ. 3100,ની સ્થળપર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...