તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર | તળાજા તાલુકાના તરસરા , પાદરી (ગો) , ચોપડા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | તળાજા તાલુકાના તરસરા , પાદરી (ગો) , ચોપડા ગામે આવેલ કુલ 30-25-01 હેકટર જમીન ખેતીના હેતુસર કાયમી સાંથણી કરવાની થાય છે તેથી સંબંધીત ગામ અને તેની પાંચ માઈલ ની ત્રિજ્યામાં વસતા અગ્રતાક્રમ વાળા લોકો/ખેતમજુરો પાસેથી અરજીઓ માંગવામા આવે છે તા. 16-8 થી 15-9 સુધીમાં તેમની અરજી નિયત નમુનામા જરૂરી વિગતો ભરી સંબંધીત મામલતદાર કચેરી ખાતે રજુ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...