હિન્દુ મરણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણઇશ્વરીયાદેવાણી, તા.ગઢડા (સ્વામીના) | કિરીટસિંહ જીલુભા ગોહિલ (ઉ.વ.65)તા.11ને સોમવારે સ્વર્ગવાસ પામેલ છે. તે બહાદુરસિંહ જીલુભા, સ્વ.ભરતસિંહ જીલુભાના ભાઇ, અનિરૂદ્ધસિંહ, રાજેન્દ્રસિંહના પિતાજી, દશરથસિંહ બહાદુરસિંહ, રામદેવસિંહ બહાદુરસિંહ, મહેન્દ્રસિંહ બહાદુરસિંહના કાકા, પ્રદ્યુમનસિંહ ભરતસિંહ, જનકસિંહ ભરતસિંહના મોટા બાપુ થાય. તેની ઉત્તરક્રિયા તા.22ને શુક્રવારે ઇશ્વરીયા મુકામે તેના નિવાસસ્થાને રાખેલ છે.

કાટકડા| બદરૂભાઇ જસાભાઇ કામળિયા (ઉ.વ.85)તેબાબાભાઇ, જયતુભાઇના પિતાશ્રી, શેલારભાઇ, બાલુભાઇ, આલીંગભાઇ, ભાણભાઇ ભીમભાઇના મોટાભાઇ, ભૂરાભાઇ માલકુભાઇ, હાથીભાઇ, જીલુભાઇના કાકા તા.10/5ને રવિવારે રામચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.21/5ને ગુરૂવારે રાખેલ છે.સમઢીયાળા,તા.તળાજા | ડાંખરા મોહનભાઇ માધાભાઇ (ઉ.વ.78)તા.9/5ને શનિવારે રામચરણ પામેલ છે. તે તુળશીભાઇ, શંભુભાઇ, દીપકભાઇ, અશોકભાઇના પિતાશ્રી, સ્વ.રાજાભાઇના નાના ભાઇ, સ્વ.વશરામભાઇ, સ્વ.ગણેશભાઇ, સ્વ.ગોરધનભાઇ, સ્વ.વલ્લભભાઇના મોટા ભાઇ, બેકડી નિવાસી સાચપરા ગીલાભાઇ, રામભાઇના બનેવી, કાળુભાઇ સવજીભાઇ, દયાળભાઇના દાદાના દીકરા થાય. તેનું બેસણું સમઢીયાળા મુકામે તેના નિવાસસ્થાને રાખેલ છે.

તોતણીયાણા,તા.વલભીપુર | ઉજીબેન પ્રાગજીભાઇ કાકડીયા (ઉ.વ.102)તા.9/5ના રામચરણ પામેલ છે. તે હરજીભાઇ તળશીભાઇ કાકડીયા, ડુંગરભાઇ લાલજીભાઇ કાકડીયા, પોપટભાઇ તળશીભાઇ કાકડીયા, રાઘવભાઇ તળશીભાઇ, જીવરાજભાઇ તળશીભાઇના ભાભી, હીરાભાઇ પ્રેમજીભાઇ, ગોરાંગભાઇ દિયાળભાઇના મોટા બા, લક્ષ્મીબેન ગોવિંદભાઇ મુંજાણીના માતુશ્રી, દિલીપભાઇ ગોવિંદભાઇ મુંજાણી, નરેશભાઇ ગોવિંદભાઇ મુંજાણી, નીતીનભાઇ ગોવિંદભાઇ મુંજાણીના મોટા બા થાય. તેનું બેસણું તા.14ને ગુરૂવારે કાકડીયા જીવરાજભાઇ તળશીભાઇ, તોતણીયાળા, તા.વલભીપુર મુકામે રાખેલ છે.ઇંગોરાળા| પ્રભુદાસ નાનજીભાઇ મજીઠીયા તા.11નેસોમવારે રામચરણ પામેલ છે. તે દેવજીભાઇ પ્રભુદાસ, વિનુભાઇ પ્રભુદાસના પિતાજી, ગોરધનભાઇ નાનજીભાઇના નાના ભાઇ, રવજીભાઇ મેઘજીભાઇ વિસાણીના સાળા થાય. તેની સાદડી/ બેસણું તા.14ને ગુરૂવારે તેના નિવાસસ્થાને ઇંગોરાળા રાખેલ છે. ઉત્તરક્રિયા તા.22ને શુક્રવારે તેના નિવાસસ્થાને ઇંગોરાળા મુકામે રાખેલ છે. પિયર પક્ષની સાદડી / બેસણું તા.14ને ગુરૂવારે ઢસા-પાટણા મુકામે રાખેલ છે.વાળુકડ(જીજીનું) | પટેલીયા ઠાકરશીભાઇ જેરામભાઇ (ઉ.વ.68)તા.10ને રવિવારે રામચરણ પામેલ છે. તે પરશોતમભાઇ જેરામભાઇના નાના ભાઇ, સ્વ.ભગવાનભાઇ, નાથાભાઇના મોટા ભાઇ, ડો.ભુપતભાઇ પટેલીયાના કાકા, અશોકભાઇ, કલ્પેશભાઇના મોટા બાપુ, મહુવા નિવાસી સ્વ.ડાયાભાઇ શામજીભાઇ ગઢેસીવાળાના ભાણેજ, સાખડાસર નિવાસી સાંગાણી બચુભાઇ ભીમાભાઇના બનેવી થાય. તેનું ઉત્તરકારજ તા.20ને બુધવારે રાત્રીના રાખેલ છે.વેળાવદર,તા.તળાજા | સ્વ.જહુબેન જાદવભાઇ ઝિંઝાળા (ઉં.વ.95)તા.11/5ના રામચરણ પામેલ છે. તે માલાભાઇ, કુંભાભાઇના માતુશ્રી, અમરાભાઇ, ડાયાભાઇ, માયાભાઇના કાકી, ગોવિંદભાઇ, જગદીશભાઇના દાદી, કલસરીયા નનાભાઇ, નારણભાઇ, મંગાભાઇના ફઇ થાય. તેનું બેસણું તા.15/5 શુક્રવારે વેળાવદર રાખેલ છે.ફૂલસર,તા.તળાજા | સ્વ.કમાબેન ભલાભાઇ દોરાળા (ઉં.વ.90)તા.10/5ના રામચરણ પામેલ છે. તે સ્વ.રત્નાભાઇ, જબરાભાઇના માતુશ્રી, બાલાભાઇ, બુટાભાઇના કાકી, આણંદભાઇ, નાથાભાઇ, મકાભાઇના મોટા બા, ભીમભાઇ, હામાભાઇના ફઇબા, આણંદભાઇ, ભગવાનભાઇના બહેન થાય. તેની ઉત્તરક્રિયા તા.21/5ને ગુરૂવારે ફુલસર રાખેલ છે.

વાવડી(તણસા) | સિંધવ લાખીમા સુખાભાઇ (ઉ.વ.101)તા.7/5ના રામચરણ પામેલ છે. તે ભગવાનભાઇ સુખાભાઇ ખેતાભાઇ, મેપાભાઇ, સકુરભાઇ, મંગાભાઇ, મકાભાઇના માતુશ્રી, હરીભાઇ કાનાભાઇ, નાનુભાઇ કાનાભાઇના ભાભુમા, હાથબ નિવાસી અમરાભાઇ મેપાભાઇ, બાલાભાઇ મેપાભાઇના બેન, રાજાભાઇ રતનાભાઇ, જગાભાઇ બોઘાભાઇ, કાળુભાઇ હાજુભાઇ, હાજાભાઇ મેરાભાઇના ફઇબા થાય. તેનું ઉત્તરકારજ તા.17ને રવિવારે દિવસનું વાવડી મુકામે રાખેલ છે.અનીડા(ડેમ) | રાઠોડ ડાયાભાઇ દેવજીભાઇ (ઉ.વ.75)તા.11ને સોમવારે રામચરણ પામેલ છે. તે દામજીભાઇ, જીવરાજભાઇના પિતાશ્રી, માધાભાઇ દેવજીભાઇના નાના ભાઇ, આણંદભાઇ જેરામભાઇના બનેવી થાય. તેની ઉત્તરક્રિયા તા.20ને બુધવારે અનીડા મુકામે રાખેલ છે.

સર| લીલાબેન ગોરધનભાઇ ચૌહાણ (ઉ.વ.42)તા.11/5ને સોમવારે રામચરણ પામેલ છે.તે ગોરધનભાઇ પરશોતમભાઇ ચૌહાણના પત્ની, કલ્પેશ,પીયુષના માતુશ્રી, ભાવુભાઇ, દેવરાજભાઇના ભાભી, ભીમાભાઇ, ઘેલાભાઇ, કાનાભાઇ, કાળુભાઇ, બાબુભાઇ, ભાવુભાઇ, પ્રાગજીભાઇ, ઓધાભાઇના નાનાભાઇના પત્ની, ધ્રુપકા નિવાસી ગોવિંદભાઇ જીવાભાઇ, ખીમાભાઇ, મૂળજીભાઇ, વશરામભાઇના બેન થાય. તેમનું બેસણું તેમના નિવાસસ્થાન મેલડી માતાના વડ સામે, વાડીએ સર મુકામે તેમજ ઉત્તરક્રિયા તા.17/5ને રવિવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.આંબલા| કાનજીભાઇ ભીમજીભાઇ સોલંકી (ઉ.વ.42)તા.10/5 રવિવારે અવસાન પામેલ છે. તે ગોકુળભાઇ ભીમજીભાઇ, દેવશીભાઇ ભીમજીભાઇના ભાઇ, ટીડાભાઇ, આલાભાઇ, વેલાભાઇ, માલજીભાઇ, હમીરભાઇ, ભગવાનભાઇ, નારણભાઇના કાકાના દિકરા થાય તેનુ પાણીઢોળ બારમુ તા.14/5 ગુરૂવારે તેના નિવાસે આંબલા તા.સિહોર મુકામે સવારનુ રાખેલ છે.નવાસાંગાણા, તા.તળાજા | સ્વ.દેવશીભાઇ રામભાઇ સોસા (ઉં.વ.78)તા.10/5ના રામચરણ પામેલ છે. તે હરીભાઇ, નાનજીભાઇ, મુકેશભાઇ, વિનુભાઇના પિતાશ્રી, રત્નાભાઇ, હીરાભાઇ, ગોવિંદભાઇ, ગભાભાઇના મોટા ભાઇ, વાલજીભાઇના મોટા બાપુ, રાજાભાઇ રાઠોડ, દુદાભાઇ રાઠોડ, માયાભાઇ ગુજરીયા, સ્વ.દાનજીભાઇ ગોહિલ, અરજણભાઇ ખાખડીયા, ખીમજીભાઇ સોલંકીના સાળા, મુળજીભાઇ ગુજરીયાના જમાઇ, ખોડાભાઇ ગુજરીયા, કાળાભાઇ, સ્વ.ગોવિંદભાઇ, ભાણાભાઇના બનેવી થાય. તેની બારમાની વિધિ તા.21/5ને સવારે તેના નિવાસે નવા સાંગાણા રાખેલ છે.ભાવનગર| રેવાહાલ ભાવનગર સ્વ.ગોહિલમયાબા દાનુભા (ઉ.વ.68)તા.11/5 સોમવારે રામચરણ પામ્યા છે. તે સ્વ.દાનુભા મનુભા ગોહિલના પત્ની, અનીરૂધ્ધસિંહ દાનુભાના માતુશ્રી, ગોહિલ કનુભા સુરૂભા ગોહિલ (નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય), ધર્મેન્દ્રસિંહ સુરૂભા ગોહિલ (રેવા)ના કાકીમા, નરેન્દ્રસિંહ કનુભા, સિધ્ધરાજસિંહ ધર્મેન્દ્રસિંહ, રાજદીપસિંહ કનુભા, શકિતસિંહ ધર્મેન્દ્રસિંહ, અવિરાજસિંહ, બ્રીજરાજસિંહના દાદીમાં થાય તેની ઉત્તરક્રીયા ભાવનગર મુકામે તા.19/5 મંગળવારે તેમજ બેસણુ તા.15/5 શુક્રવારના રોજ ભાવનગર સાંજે 4 થી 6 ગણેશનગર-2 પ્લોટ નં.317 રેવા ગામ બેસણુ તા.16/5 શનિવારના રોજ સવારે 8 થી 10 રાખેલ છે.

મુસ્લિમમરણમહુવા| ભાદ્રોડવાળાસુલ્તાનઅલીમોહમ્મદઅલી જુમાણી (ઉ.વ.42)તે સજ્જાદઅલી અનવરઅલીના નાનાભાઇ, માસુમઅલી, હુસેનઅલી, હેદરઅલી, રમઝાનઅલીના ભત્રીજા, હૈદરઅલી નુરમોહમ્મદ ચારણીયાના જમાઇ, રમઝાનઅલી જાફરઅલી (બોરડા)ના ભાણેજ, માસુમભાઇ (મથાવડ)ના માસીના દિકરાભાઇ, મુરાદઅલી બાબુભાઇ પંજવાણી (તળાજા)ના સાળા તા. 10/5ને રવિવારે ખુદાની રહેમતમાં પહોંચેલ છે. મરહુમની ત્રિજા ની ઝીયારત તા.12/5ને મંગળવારે સવારે 9 કલાકે નવી મસ્જીદે તથા ત્રીજાની ઝીયારતની મજલીસ અબુતાલીબ હોલમાં તથા ઔરતોમાં સવારે 11 કલાકે રાખેલ છે.

તળાજા| મ.મહમદઅલીભાણજીભાઇ ભુરાણી (મામાધાણાવાળા)ના ફરઝંદ હાજીઅકબરઅલી મહમદઅલી ભુરાણી (ઉ.વ.65)ખુદાની રહેમતે પહોંચેલ છે. તે હુસૈનભાઇના નાના ભાઇ, રમજાનભાઇ, નાસીરભાઇના મોટા ભાઇ, અલીભાઇ, વસીમભાઇના પિતાજી, મ.મહમદહુસૈન જુમાભાઇ, અસારીયાના જમાઇ થાય. તેના ત્રીજા તથા દસમાની ઝિયારતે મજલીસે હ.ઇમામે હુસેન અસ તા.12ને મંગળવારે સવારે 11 કલાકે ઓરતો તથા મરદોમાં જ.ઉમ્મે, ફુલસુમ સ.અ. ઇમામવાડા હોલ, ગુલુભાઇ ભુરાણીની વાડી, ગોપનાથ રોડ, તળાજા મુકામે રાખેલ છે. તેનું બેસણું તા.12ને મંગળવારે સાંજે 4 થી 6 કલાકે તેના નિવાસસ્થાને ગુલુભાઇ ભુરાણીની વાડી, ગોપનાથ રોડ, તળાજા રાખેલ છે.ભાવનગર| મ.સૈયદસુલ્તાનભાઇ અલીભાઇના દિકરા સૈયદહનીફભાઇ તા.11/5સોમવારે જન્નત નસીબ થયેલ છે. તે ઇમરાનભાઇ, ઇમ્તીયાઝભાઇના વાલીદ, મ.મહોમતખાન અલીખાના જમાઇ, બસીરખાન, શેરખાનના બનેવી, હારૂનભાઇ જમાલભાઇ મલેક, રફીકભાઇ (ગોરી પાન)ના સાળા, મ.કરીમભાઇ અલીભાઇ, સૈયદ બચુભાઇ અલીભાઇ (ટેલીફોનવાળા)ના ભત્રીજા, સૈયદ રફીકભાઇ સુલ્તાનભાઇના નાનાભાઇ તથા સૈયદ યુનુસભાઇ કરીમભાઇ (એસબીઆઇ બેંક), શેખ અહેમદભાઇ ફકરૂદીનભાઇ (અલંગવાળા), સૈયદ રજાકભાઇ કરીમભાઇ બકાલાવાળાના ભાઇ અલાઉદીનભાઇ , મહોબતખાનના સાઢુભાઇ, જાહીદભાઇ અલાઉદીનભાઇ બેલીમના ખાલુ, ફરીદ હુસેનભાઇ હારૂનભાઇ મહેકના મામા થાય તેની જીયારત તા.13 બુધવારે સવારે 8-30 કલાકે મર્દોની હસની હુસેની મસ્જીદમાં તથા ઓરતોની ધોબી જમાતખાનામાં રાખેલ છે.