ટીમાણા ગામેથી છ જુગારી જબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો | તળાજાના ટીમાણા ગામની સીમમા આવેો સ્મશાન પાસેની બાવળની કાંટમાં ચોકકસ બાતમીના આષ્ધારે પોલીસે રેડ કરતા જાહેરમાં તીન પતીનો જુગાર રમતા ઘુસા ખોડાભાઇ,મુન્ના નનાભાઇ, વિનુ મધુભાઇ,શિવા કાનાભાઇ, હરેશ મનુભાઇ,હરેશ શિવાભાઇ ને રૂ.28.400 રોકડા તથા મોબાઇલ-7,ચાર મોટર સાયકલ મળી કુલ રૂ.1.30.920 ની મતા સાથે પોલીસે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...