તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજા લુહાર સુતાર જ્ઞાતિ સમુહ લગ્ન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર લુહાર સુતાર જ્ઞાતિ મંડળ તળાજા દ્વારા આગામી પાંચામાં સમુહ લગ્નમાં જોડાવા માંગતા નવદંપતીઓનાં નોંધણી ફોર્મ તા.10-10 થી 20-10-18 સુધી સ્વિકારવાનાં હોઇ નવદંપતીઓનાં વાલીઓએ વર કન્યા બન્નેનાં બે બે ફોટા અને જરૂરી આધારો સાથે જયસંતોષી વેલ્ડીંગ વર્કસ તળાજા ખાતે નોંધણી કરાવી લેવા. આ સમુહ લગ્નમાં 21 લગ્ન લેવાનાં હોવાથી વહેલા તે પહેલા અચુક નોંધણી કરાવી લેવા. વધુ માહિતી માટે પ્રમુખ હિરેનભાઇ રાઠોડ, મો.9879573589 નો સંપર્ક કરવા કમીટી દ્વારા જણાંવાયું છે.

અન્ય સમાચારો પણ છે...