તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખરક સમાજનું ગૌરવ ભરતભાઇ એન. ઠંઠ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા ખરક સમાજનાં પ્રમુખ તરીકે છેલ્લા દસકાથી અવિરત સેવા રત રહીને તેમને સામાજીક, શૈક્ષણીક, રચનાત્મક પ્રવૃતિમાં અગ્રેસર રહેતા. ઓલ ઇન્ડીયા ખરક સમાજનાં પ્રમુખનું ગૌરવવંત પદ પ્રાપ્ત ગયું છે. તેવા ભરતભાઇ એન. ઠંઠ જાહેર જીવનમાં તળાજા નાગરિક બેંકનાં ડીરેકટર તરીકે તથા શ્રધ્ધેય શ્રી પોહરીઆઇ સંસ્થાનાં ટ્રષ્ટી તરીકે સેવાનો અભિગમ અપનાવી રહ્યાં છે.

ભરતભાઇ એન. ઠંઠ

અન્ય સમાચારો પણ છે...