• Gujarati News
  • જહાજમાંથી વાયર ચોરનાર 3 ઝડપાયા

જહાજમાંથી વાયર ચોરનાર 3 ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : અલંગપ્લોટ નં. 9ના શીપબ્રેકર બટુકભાઇ પટેલના જહાજમાથી રૂા 1.75 લાખની કિંમતના વાયરની ચોરી કરી તસ્કરો નાસી છૂટયા હતા. જે બાબતે એલસીબી પોલીસે સરતાનપર બંદરના ભાવેશ ભુપતભાઇ જાદવ, લાલજી ધીરૂભાઇ બાંભણીયા અને ભાવેન જીલુભાઇ બારૈયાની ધરપકડ કરી હતી.