• Gujarati News
  • ભાવનગર િવસ્તાર િવકાસ સત્તા મંડળના ચેરમેન બનવા માટે શહેર ભાજપના

ભાવનગર િવસ્તાર િવકાસ સત્તા મંડળના ચેરમેન બનવા માટે શહેર ભાજપના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર િવસ્તાર િવકાસ સત્તા મંડળના ચેરમેન બનવા માટે શહેર ભાજપના કેટલાક માજી પ્રમુખો અને િબલ્ડરો ઈચ્છુક હતા. કેટલાકને ‘ગોડફાધરે’ ઉપરથી ગ્રીન સીગ્નલ પણ આપી દીધું હતુ એટલે બાડાના ચેરમેન પદનું નક્કી છે સમજી ગોળ ધાણા ખવાય તેમ મિત્રોને પાર્ટી પણ આપી દીધી હતી. ગોળ ધાણા ખવાયા ભલે પણ ઈચ્છુકોને બાડાને બદલે અલંગ િવસ્તાર િવકાસ સત્તા મંડળમાં સ્થાન મળ્યું !! કન્યા બદલાય ગઈ તોય તમાચો મારી મો તો લાલ રાખવું પડે ?

ભાવનગર

ગોળધાણા પણ ખવાઈ ગયા પણ

વરરાજાની કન્યા બદલાય ગઈ !!