• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Talaja
  • તળાજા બ્યુરો |તળાજા તાલુકાના ત્રાપજ જોરાવરનગર બોરડી, પાદરગઢ, બેલડા ગામની

તળાજા બ્યુરો |તળાજા તાલુકાના ત્રાપજ જોરાવરનગર બોરડી, પાદરગઢ, બેલડા ગામની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો |તળાજા તાલુકાના ત્રાપજ જોરાવરનગર બોરડી, પાદરગઢ, બેલડા ગામની પ્રાથમિક શાળામાં ખાલી પડેલ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો શરૂ કરવા કેન્દ્ર સંચાલકોની જગ્યા ભરવા અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજીનો નવી મામલતદાર કચેરી, રોયલ ચોકડી તળાજા ખાતેથી તા. 19-8-17 સુધીમાં સવારના 11થી સાંજના 4 કલાક સુધીમાં મેળવી પરત કરવાની રહેશે.

તળાજા તાલુકામાં મધ્યાહન ભોજન

કેન્દ્રોમાં સંચાલકોની જગ્યા ભરવા અંગે

અન્ય સમાચારો પણ છે...