તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસ.એમ.વી.એસ. મંદિરે પારાયણ સહિતના કાર્યક્રમ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃશ્રાવણ માસને અનુલક્ષીને શહેરના તળાજા રોડ પર ભાંગલી ગેટની સામે આવેલા એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ઇકો ફ્રેન્ડલી નિલકંઠવર્ણી ભગવાન તથા હિંડોળાના દર્શનનું આયોજન કરાયુ છે. તેમજ આજે રાત્રે 9 થી 10.30 પૂ. મૂર્તિસ્વામી દ્વારા શ્રાવણ માસની પારાયણ યોજાશે.ધર્મલાભ લેવા ભાવીકોને પધારવા સત્સંગમંડળ દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...