Home » Saurashtra » Bhavnagar District » Talaja » Talaja - તળાજામાં માતા -પુત્ર પર હીચકારો હુમલો

તળાજામાં માતા -પુત્ર પર હીચકારો હુમલો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:55 AM

Talaja News - તળાજા બ્યુરો | તળાજા ગોરખી દરવાજા પાસે રહેતા ગીતાબેન અંતુભાઈ પરમાર ગત મોડી સાંજે તેણી અને તેનો દિકરો મનીષ ઘરે જમવા...

  • Talaja - તળાજામાં માતા -પુત્ર પર હીચકારો હુમલો
    તળાજા બ્યુરો | તળાજા ગોરખી દરવાજા પાસે રહેતા ગીતાબેન અંતુભાઈ પરમાર ગત મોડી સાંજે તેણી અને તેનો દિકરો મનીષ ઘરે જમવા બેઠાહતા ત્યારે િકશોર, નિલેશ, િદનેશ, બીપીનભાઈ દેવાભાઈ તથા મીઠા દેવાભાઈ અને રોહિત વગેરેએ ઉશ્કેરાઈને ગાળો બોલી લાકડીથી ઈજા કરી તેમજ ફરિયાદીનાં દિકરાને પણ માર માર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ