Home » Saurashtra » Bhavnagar District » Talaja » Talaja - વાડીમાં વૃદ્ધ દંપતિ પર રાત્રીના િતક્ષ્ણ હથિયારો વડે ઘાતક હુમલો

વાડીમાં વૃદ્ધ દંપતિ પર રાત્રીના િતક્ષ્ણ હથિયારો વડે ઘાતક હુમલો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:55 AM

ગુનાખોરી | તળાજામાં ગુનેગારોને મળેલું મોકળું મેદાન ધારાસભ્ય સહિત અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા

  • Talaja - વાડીમાં વૃદ્ધ દંપતિ પર રાત્રીના િતક્ષ્ણ હથિયારો વડે ઘાતક હુમલો
    તળાજા બ્યુરો | 15 સપ્ટેમ્બર

    તળાજાના ઘાટરવાળા ગામની સીમમાં આવેલ વાડીમાં રહેણાંક ધરાવતા િન:સંતાન વયોવૃદ્ધ ખેડૂત દંપતિ પર ગઈકાલે મોડીરાત્રિના કોઈ અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી છૂટતા આ િવસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો.

    તળાજાનાં ઘાટરવાળા ગામે ગામની નજીક જ સીમમાં પોતાની વાડીમાં રહેણાંક બનાવીને રહેતા િવપ્ર માધવજીભાઈ કાશીરામભાઈ પનોત (ઉં.વ.65) અને તેના પત્ની શાંતુબેન માધવજીભાઈ પનોત (ઉં.વ.60)ને કોઈ સંતાન ન હોઈ એકલાજ રહેતા હતા. દરમિયાન ગત મોડીરાત્રિના તેઓ િનંદ્રાધીન હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ વાડીમાં દાખલ થઈ ઘાતક હથિયારો વડે હુમલો કરી લોહીલુહાણ ગંભીર ઈજા કરી નાસી છૂટ્યા હતા. વહેલીસવારે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા ધારાસભ્ય કનુભાઈ બારૈયા, પાલીવાલ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ