• Gujarati News
  • ભાવનગર : ચૂંટણીનીઆચાર સંહિતા બાધારૂપ બનતી હોય છે. જેમાં તળાજા

ભાવનગર : ચૂંટણીનીઆચાર સંહિતા બાધારૂપ બનતી હોય છે. જેમાં તળાજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ચૂંટણીનીઆચાર સંહિતા બાધારૂપ બનતી હોય છે. જેમાં તળાજા વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પશ્ચિમના ધારાસભ્ય જિતુભાઇ વાઘાણીના જન્મ દિવસને પણ નડી છે. તેમનો જન્મ દિવસ તા.11 સપ્ટેમ્બરે હોય હવે તેની ઉજવણી થઇ શકે તેમ હોવાથી તા.21ના રોજ વિવિધ કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે.
બર્થડેમાં નડશે આચારસંિહતા