તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Talaja
  • તળાજા તા.હેલ્થ ઓફીસ દ્વારા ફેમીલી હેલ્થ સર્વે ટ્રેઈનીંગ કાર્યક્રમ

તળાજા તા.હેલ્થ ઓફીસ દ્વારા ફેમીલી હેલ્થ સર્વે ટ્રેઈનીંગ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો ઃ તળાજા તાલુકામાં ટેક્નો+માં ફેમીલીહેલ્થ સર્વે અપડેશનની સંપૂર્ણ ટ્રેનિંગ સરકારી આયુર્વેદ હોસ્પિટલ તળાજા ખાતે રાખવામાં આવેલ. જેમાં તળાજા તાલુકાના તમામ પ્રા.આ.કેન્દ્રના ફીમેલ હેલ્થ વર્કર બહેનોને સામેલ રાખી ગોઠવવામાં આવેલ. આ ટ્રેનિંગમાં તમામ પી.એચ.સી.ના આંગણવાડી અને આશા બહેનોના એરિયાવાઈજ કુટુંબ હેલ્થ સર્વેની કામગીરી કેવી રીતે અપડેશન કરી શકાય ? તેની માહિતી તથા એરિયાવાઈઝ તમામ લાભાર્થીને કેવી રીતે સેવા આપી શકાય તેવી વિગતે ટ્રેનિંગ સાથે માહિતી આપવામાં આવેલ.આ ટ્રેનિંગ બેંચમાં ગોઠવી તમામ બહેનોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ.

અન્ય સમાચારો પણ છે...