તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંબિકા એન્જી. નાં અદ્યતન ઉત્પાદનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફુડ પ્રોસેસીંગ ઉદ્યોગો માટે આંતર રાષ્ટ્રિય કક્ષાનાં અદ્યતન મશીનો બનાવવા માં તળાજાનાં અંબિકા એન્જી નિયઅંગ વર્કસએ નામના મેળવી છે. અંબિકા એન્જીનાં માસ્ટર માઇન્ડ શ્રી અરવિંદભાઇ એન.રાઠોડ એ વૈજ્ઞાનીક દ્રષ્ટીકોણ થી મીઠાઇ, ફરસાણ, ડેરી, હોટેલ, તેમજ ઓષધ નિર્માણ માટેનાં ઉદ્યોગો ની ડીમાંડ પ્રમાણે સમય, શકિત, અનેકવિધ મશીનો ઇંધણનાં બચાવ સાથે શ્રેષ્ઠ ગુણવતા ધરાવતા અનેકવિધ મશીનો ની રેંજ બનાવીને ‘’ફુડ પ્રોસેસીંગ ઉદ્યોગ’’ જગતમાં નામના મેળવી છે. દરેક મશીનોમાં જરૂરીયાત મુજબ લેટેસ્ટ મોડેલ બનાવવામાં શ્રી અરવિંદભાઇ માહેર છે. જેનાં કારણે રાજ્ય અને રાષ્ટ્રિયક્ષાએ યોજાતા ખાદ્ય ખોરાક અને ફુટ પ્રોસેસીંગ નાં પ્રદર્શનો, સેમિનારો માં અંબિકા નાં મશીનો નું વિષેશ આકર્ષણ રહે છે. તેમજ વિદેશોમાં પણ અંબિકાના ઉત્પાદનોની ખૂબજ માંગ રહે છે. અંબિકા એન્જી.ની સિધ્ધી માટે શ્રી અરવિંદભાઇ અને તેમનાં યુવા પુત્રો યાજ્ઞિકભાઇ અને પાર્થભાઇ જહેમત લઇરહયા છે.

અરવિંદભાઇ રાઠોડ

યાજ્ઞિક રાઠોડ

પાર્થ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...