તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુ મરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણધારડી,તા.તળાજા | રામસિંહભાવસિંહ ગોહિલના પત્ની પુરીબા(ઉં.વ.85)તા.26/9ને સોમવારે રામચરણ પામેલ છે. તે નખુભા ભાવસિંહ, બટુકસિંહ જોરૂભા, શાન્તુભા, રઘુભાના મોટા ભાભી, અજીતસિંહ, ભગવતસિંહ, ઘનશ્યામસિંહ, જગદીશસિંહ (સંતકૃપા એગ્રો - રાજપરા), ઉદયસિંહના માતુશ્રી, સહદેવસિંહ, ધર્મેન્દ્રસિંહ, કિશોરસિંહ, અનિરૂદ્ધસિંહ, મહેન્દ્રસિંહ, હરપાલસિંહ, પૃથ્વીરાજસિંહ, કીરીટસિંહ, નરેન્દ્રસિંહ, સંદિપસિંહના ભાભુમાં, લખધીરસિંહ, પ્રદિપસિંહ, ધર્મવિરસિંહ, બ્રિજરાજસિંહ, અર્જુનસિંહના દાદીમાં, મોથાળા (કચ્છ) નિવાસી જાડેજા ભીખુભા મહોબતસિંહના બેન થાય. તેની ઉત્તરક્રિયા તા.6/10ને ગુરૂવારે ધારડી રાખેલ છે.

સમઢીયાળા(ગંગાસતીના) | સમઢીયાળા(ગંગાસતીના) નિવાસી ગોહિલમજબુતસિંહ નોઘુભા (સરપંચશ્રી,ઉં.વ.58) તા.25/9ને રવિવારે કૈલાસવાસ થયેલ છે. તે સ્વ.નોઘુભા અણદુભાના મોટા પુત્ર, છનુભા, વનરાજસિંહ અણદુભાના ભત્રીજા, ખુમાનસિંહ, મહાવિરસિંહ, પ્રદ્યુમનસિંહ, સુખદેવસિંહ, રૈવતુભા, મહિપતસિંહના મોટા ભાઇ, હરપાલસિંહના પિતાશ્રી, યોગરાજ, શુભરાજ, બ્રિજરાજ, દેવેન્દ્ર, વિરેન્દ્ર, નીતીરાજ, યુવરાજ, હર્ષદીપના મોટા બાપુ, લક્ષદીપના દાદા થાય. તેની ઉત્તરક્રિયા તા.3/10ને સોમવારે અમારા નિવાસે સમઢીયાળા (ગંગાસતીના) તા.ઉમરાળા રાખેલ છે.

આંબલા| આંબલાનિવાસી મહિપતસિંહજશવંતસિંહ ગોહિલ (ઉ.વ.65)તા.25/9ને રવિવારે સ્વર્ગવાસ પામેલ છે. તે હેમંતસિંહ માધવસિંહ ગોહિલ, હઠીસિંહ માધવસિંહ ગોહિલના ભત્રીજા, સુજાનસિંહ જશવંતસિંહ ગોહિલ, છોટુભા જશવંતસિંહ ગોહિલ, ગજરાજસિંહ જશવંતસિંહ ગોહિલ, હરદેવસિંહ હેમંતસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ હેંમતસિંહ ગોહિલ, રામદેવસિંહ હેમંતસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ હઠીસિંહ ગોહિલ, કિશોરસિંહ હઠીસિંહ ગોહિલ, યોગેન્દ્રસિંહ હઠીસિંહ ગોહિલના મોટાભાઇ, મહેન્દ્રસિંહ ગોહિલ, શિવરાજસિંહના પિતાશ્રી થાય. તેમની ઉત્તરક્રિયા તા.3/10ને સોમવારે આંબલા મુકામે રાખેલ છે.ભાવનગર| સવાઇનગરહાલ ભાવનગર મનજીભાઇકેશવભાઇ વીરડીયા (ઉં.વ.72)તા.26/9ને સોમવારે રામચરણ પામેલ છે. તે સ્વ.જીવરાજભાઇ કેશવભાઇ વિરડીયા, ગોરધનભાઇ કેશવભાઇ વિરડીયા, હરીભાઇ કેશવભાઇ વિરડીયા, બાબુભાઇ કેશવભાઇ વિરડીયાના ભાઇ, માવજીભાઇ મનજીભાઇ, શંભુભાઇ મનજીભાઇના પિતાશ્રી, યોગેશભાઇ માવજીભાઇ, જીગરભાઇ માવજીભાઇ, ગોપાલભાઇ શંભુભાઇના દાદા થાય. તેનું બેસણું તા.29/9ને ગુરૂવારે સાંજે 4 થી 6 તથા લૌકિક વ્યવહાર તા.29/9ને ગુરૂવારે સવારે 8 થી 1 અમારા નિવાસે પ્લોટ નં.559, મેહુલ વુડનવાળો ખાંચો, આરટીઓ રોડ, વિજયરાજનગર, ભાવનગર રાખેલ છે.સાણોદર| સ્વ.નાનીબેન કાનાભાઇ કંસારા (ઉં.વ.68)તે કાનાભાઇ ટપુભાઇના પત્ની, લાખાભાઇ, ખીમાભાઇ, ગોમતીબેનના માતુશ્રી, સ્વ.ખોડાભાઇ ટપુભાઇ, કરશનભાઇ ગીવાભાઇના નાના ભાઇના પત્ની, ભીમાભાઇ, જગાભાઇ, સ્વ.માધાભાઇ, ભરતભાઇના ભાભી, સ્વ.પાંચાભાઇ ભીખાભાઇ, નાથાભાઇ ભીખાભાઇના ભત્રીજા વહુ, મોહનભાઇ, દામાભાઇ, બુધાભાઇના કાકી, ભગવાનભાઇ, મગનભાઇના મોટાબા, લાલજી, રાજુ, અરવિંદ, મહેશ, ધાર્મિક, કેયુરના દાદીમાં, વાળુકડ સ્વ.જેઠાભાઇ ભીમાભાઇ સેંતા, સ્વ.તેજાભાઇ ભીમાભાઇ, ભુરાભાઇ, વેલાભાઇના બેન, વિઠ્ઠલભાઇ, ઝવેરભાઇ, રણછોડભાઇ, મુકેશભાઇના ફઇ (વાળુકડવાળા), સ્વ.ઉકાભાઇ કાનાભાઇ, સ્વ.કરશનભાઇ, સ્વ.નાનુભાઇના ભાણેજ થાય. તેનું ઉત્તરકારજ તા.5/10ને બુધવારે રાત્રીના રાખેલ છે.ભાવનગર| ભાવનગરનિવાસી લક્ષ્મણભાઇ પરશોત્તમભાઇ ભીમાણીના પત્ની મધુબેન(ઉં.વ.57)તા.25/9ના રામચરણ પામેલ છે. તે સ્વ.દલપતભાઇ પરશોત્તમભાઇ ભીમાણી, સ્વ.કરમશીભાઇ, સ્વ.મનુભાઇ ભીમાણીના નાના ભાઇના પત્ની, નરેશભાઇ લક્ષ્મણભાઇ ભીમાણી, સોનલબેન, પારૂલબેનના માતુશ્રી થાય. તેનું કાણદાર દાનુભાઇ દુબઇવાળાના નિવાસે તા.5/10ને બુધવારે તથા ઉત્તરક્રિયા તા.5/10ને બુધવારે તેના નિવાસે દેસાઇનગર, પેટ્રોલ પંપની સામે, ઝવેરભાઇની વાડી, શેરી નં.2 તેમજ બેસણું તા.29/6ને ગુરૂવારે સાંજે 4 થી 6 રાખેલ છે.

ભાવનગર| ખસહાલ ભાવનગર મોતીબેનડાયાભાઇ મીતલીયા (ઉં.વ.101)તા.25ના રામચરણ પામેલ છે. તે સ્વ.દેવજીભાઇ ડાયાભાઇ મીતલીયા, અમરશીભાઇ ડાયાભાઇ મીતલીયા (રેલવેવાળા), ધનજીભાઇ ડાયાભાઇ મીતલીયા (નિવૃત્ત શિક્ષક), સ્વ.દાનાભાઇ ડાયાભાઇ મીતલીયા (રેલવે કોન્ટ્રાકટ), ગોરધનભાઇ ડાયાભાઇ મીતલીયાના માતુશ્રી, સ્વ.ભરતભાઇ અમરશીભાઇ મીતલીયા (રેલવે કોન્ટ્રાકટર), બટુકભાઇ દાનાભાઇ મીતલીયા (રેલવે કોન્ટ્રાકટર), સ્વ.દિનેશભાઇ દાનાભાઇ મીતલીયા (રેલવે કલાર્ક), પ્રવિણભાઇ અમરશીભાઇ મીતલીયા, ચંદ્રકાંતભાઇ ગોરધનભાઇ મીતલીયા, રાકેશભાઇ ગોરધનભાઇ મીતલીયા, ભાવિકભાઇ ધનજીભાઇ મીતલીયા, હિતેશભાઇ દેવજીભાઇ મીતલીયાના દાદીમાં થાય. તેનું બેસણું તા.29/9ના સાંજે 4 થી 6 નિવાસે દેસાઇનગર, પ્લોટ નં.44 તેમજ લૌકિક વ્યવહાર તા.3/10ને સોમવારે દેસાઇનગર રાખેલ છે.ગારિયાધાર| મેરાભાઇ ગોવિંદભાઇ પડસાળીયા (ઉં.વ.80)તા.25/9ને રવિવારે રામચરણ પામેલ છે. તે સ્વ.ગોકુળભાઇ, કરમશીભાઇ, દાનાભાઇના પિતાશ્રી, ચોથાભાઇ ગોવિંદભાઇ પડસાળીયાના ભાઇ, બાલાભાઇ અરજણભાઇ મુળીના બનેવી થાય. તેની ઉત્તરક્રિયા તા.6/10ને ગુરૂવારે રાખેલ છે.ભદ્રાવળ-1| મકવાણા લાડુબેન નારણભાઇ (ઉં.વ.90)તા.25/9ના સ્વર્ગવાસી થયેલ છે. તે મકવાણા નારણભાઇ હકાભાઇના માતુશ્રી, મકવાણા જેરામભાઇ બબુભાઇ, વિઠ્ઠલભાઇ બાલાભાઇના કાકી, મકવાણા સેધાભાઇ કાનાભાઇના મોટાબા, મકવાણા ભુપતભાઇ, હિંમતભાઇ, મુકેશભાઇના મા, બેલડા નિવાસી ચુડાસમા દાનાભાઇ પુનાભાઇ, ભુથાભાઇ કાળાભાઇના ફઇ થાય. તેનું ઉત્તરકારજ તા.5/10ના રાખેલ છે.

નવાગામ,તા.ગારિયાધાર | દેવશીભાઇ ધનજીભાઇ મકવાણા (ઉં.વ.101)તા.26/9ને સોમવારે સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ.ભુપતભાઇ, દેવશીભાઇ, અરજણભાઇના પિતાશ્રી થાય. તેનં બેસણું તા.29/9ને શુક્રવારે તેમજ ઉત્તરક્રિયા તા.7/10ને શુક્રવારે તેના નિવાસે નવાગામ રાખેલ છે.ભાવનગર| હાદાનગરભાવનગ પરા રેલવે કોલોની પાછળ પરશોત્તમજીણાભાઇ વેકરીયા (ઉં.વ.47)તા.25/9 રવિવારે રામચરણ પામેલ છે. તે જીણાભાઇ નથુભાઇ વેકરીયા દીકરા, હરેશભાઇ, પ્રવિણભાઇ, મનસુખભાઇના ભાઇ, વિશાલભાઇના પિતાજી થાય. તેનું બેસણું તા.29/9ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેમજ ઉત્તરક્રિયા તા.30/9ને શુક્રવારે હાદાનગર, ભા.પરા, પ્લોટ નં.22/એ.

ભાવનગર| સ્વ.વશરામભાઇ રવજીભાઇ ચૌહાણ (ઉં.વ.80)તા.26/9ને સોમવારે રામચરણ પામેલ છે. તે સ્વ.બચુભાઇ રવજીભાઇ, સ્વ.બટુકભાઇ, ધનજીભાઇ, જોધાભાઇ, રતનબેનના ભાઇ, ભુપતભાઇ, ધીરૂભાઇ, વલ્લભાઇ, પ્રેમજીભાઇ, હિંમતભાઇ, મધુબેન, રેખાબેનના પિતા, અરવિંદભાઇ, રમેશભાઇ, જેન્તીભાઇના મોટા બાપુ, હિતેષભાઇ, અશવિનભાઇ, રાહુલભાઇ, મયુરભાઇ, જયેશભાઇ, રીનાબેન, નિષાબેન, ભુમીબેન, જસમીનબેનના દાદા, લાભુભાઇ, શામજીભાઇ, અજુભાઇ તળાજાવાળાના ફુવા, દીલીપભાઇ, રાણાભાઇ, ચીથરભાઇના મામા થાય. તેનું બેસણું તા.29/9ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેમજ ઉત્તરક્રિયા તા.4/10ને મંગળવારે સુભાષનગર, વર્ષા સોસાયટી રોડ, શેરી નં.3, ભાવનગર.વાળુકડ(જીજીનું) | વાળુકડ(જીજીનું) નિવાસી જેમલભાઇચીથરભાઇ ચૌહાણ (ઉં.વ.83)તા.25/9ને રવિવારે રામચરણ પામેલ છે. તે ઘનશ્યામભાઇના પિતાજી, તનસુખભાઇ, મથુરભાઇ, હરીભાઇ, કાન્તીભાઇ, ભલાભાઇ, ચંદુભાઇના કાકા, મોહનભાઇ,નાથાભાઇ, મગનભાઇ, ધનાભાઇ, અજાભાઇના મામા, ગીધાભાઇ ટપુભાઇના બનેવી થાય. તેની ઉત્તરક્રિયા તા.30/9 શુક્રવારે વાળુકડ (જીજીનું), તા.ઘોઘા રાખેલ છે.ભાવનગર| સ્વ.ખીમજીભાઇદાનાભાઇ પરમારના પુત્ર વાલજીભાઇખીમજીભાઇ પરમાર (ઉં.વ.58)તા.25/9ના અવસાન પામેલ છે. તે લક્ષ્મીબેનના પતિ, હરેશ, ગૌવત, કલ્પેશ પરમાર, વર્ષાબેનના પિતાજી, દેવજીભાઇ ખીમજીભાઇ પરમાર, પ્રવિણભાઇ ખીમજીભાઇ પરમારના મોટા ભાઇ, ગોવિંદભાઇ દાનાભાઇ પરમારના ભત્રીજા, પુજાભાઇ ગલાભાઇ મકવાણા, નારણભાઇ ગલાભાઇ મકવાણાના ભાણેજ, દેવજીભાઇ કાનાભાઇ મકવાણા, પ્રવિણભાઇ કાનાભાઇ મકવાણાના બનેવી, જેન્તીભાઇ હીંમતભાઇ વાણીયાના (વિકળીયા) વાળાના સસરા થાય. તેની ઉત્તરક્રિયા તા.29/9ને સવારે 9 કલાકે આનંદનગર, તેના નિવાસે રાખેલ છે.ખોડીયારશામપરા | ખોડીયારશામપરા હાલ ભાવનગર ગં.સ્વ.લાખુબેન વશરામભાઇ ગોહીલના પૌત્ર તેમજ સ્વ.દલપતભાઇ વશરામભાઇ ગોહીલ તથા જ્યોતીબેનના પુત્ર શશીકુમાર(ઉં.વ.23)તા.25/9ને રવિવારે રામચરણ પામેલ છે. તે ભારતીબેન મનસુખભાઇ જેઠાભાઇ, નિર્મળાબેન અમૃતભાઇ વશરામભાઇ ગોહિલના ભત્રીજા, કલ્પેશ, મયુર, ભાવેશ, અમૃત, મનીષ, ગીતાબેન, અંજનાબેન, ગુણવંતીબેન, પુષ્પાબેન, ગુડ્ડીબેન, નીતાબેન, મીનાબેન, કંચનબેનના નાનાભાઇ, ભાનુભાઇ પ્રેમજીભાઇ પરમાર (અમદાવાદ), વિનોદભાઇ જેઠાભાઇ પડાયા (મુંબઇ), ભાવેશભાઇ શામજીભાઇ પરમાર (અમદાવાદ), પંકજભાઇ સવજીભાઇ પડાયા, દીપેશ માણંદભાઇ મહીડાના સાળા મનુભાઇ હમીરભાઇ બુકેલીયા, જેશીંગભાઇ હમીરભાઇ બુકેલીયા, અરવિંદભાઇ હમીરભાઇ બુકેલીયા (મીલની ચાલી)ના ભાણેજ, ગૌરીબેન નરશીભાઇ વાઘેલા, ભાણીબેન માલજીભાઇ સુમરાના ભત્રીજા થાય. તેનું કારજ તા.30/9ને શુક્રવારે સવારે 7 કલાકે લીલ પરણાવાનું રાખેલ છે, સવારે 10 લાકે શોક ભાંગવાની વિધી દીપક હોલ, વણકર જ્ઞાતીની વાડી, દીપક ચોક, ભાવનગર.તળાજા| સ્વ.મગનભાઇરણછોડભાઇ ગોહિલના પત્ની શારદાબેન(ઉં.વ.75)તા.26/9ને સોમવારે અવસાન પામેલ છે. તે દીનેશભાઇ, ચંદુભાઇ, કાન્તીભાઇ, નીતાબેન કાંતિલાલ (અમદાવાદ), મુક્તાબેન ધનજીલાલ (અમદાવાદ), જયોત્સનાબેન કાંતિલાલ (અમદાવાદ)ના માતુશ્રી, બાબુભાઇના ભાભી થાય. તેની ઉત્તરક્રિયા તા.6/10 ગુરૂવારે તેના નિવાસે લીલાપીરબાપુની દરગાહ પાસે, ગોરખી રોડ, તળાજા રાખેલ છે.

મુસ્લિમમરણમહુવા| રજબઅલી ઇસ્માઇલભાઇ બદામી (ઉં.વ.84)તે મહેબુબભાઇ, મુસ્તાકભાઇ, નાસીરભાઇના પિતા તા.25/9ને રવિવારે ખુદાની રહેમતમાં પહોચેલ છે. તેમની ત્રીજાની મજલીસ તા.27/9ને મંગળવારે મગરીબૈન બાદ મસ્જીદે પંજેતનીમાં તથા જીયારત સવારે 9 કલાકે તથા દસમાની અને ચાલીસમાની મજલીસ તા.28/9ને બુધવારે બપોરે 12 કલાકે મસ્જીદે પંજેતનીમાં, પીરઝાદા ચોક, મહુવા રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...