• Gujarati News
  • }બહુચરસત્સંગ મંડળ રામ દરબાર આજેરાત્રે 9 કલાકે મુકેશભાઈ,

}બહુચરસત્સંગ મંડળ રામ દરબાર આજેરાત્રે 9 કલાકે મુકેશભાઈ,

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

}બહુચરસત્સંગ મંડળ રામ દરબાર

આજેરાત્રે 9 કલાકે મુકેશભાઈ, નરેશભાઈના પિતાશ્રી સ્વ.જગજીવનભાઈ બાબુભાઈ િસધ્ધપુરાના આત્માની શાંતિ માટે મોસાળ પક્ષ સ્વ.બાબુલાલ નાગરદા પીઠવા દ્વારા રાણિકા, મોતીગરની શેરી, કીકાભાઈના ડેલા ખાતે રામ દરબાર રાખેલ છે.

}શ્રીમાળીબ્રાહ્મણ સન્કષ ગોત્ર દ્વારા નૈવેધ

વાકાનેરીકુટુંબના સૂરા-પૂરા દાદાને કારક વદ 14ને શુક્રવારે વાકાનેરમાં સવારે નૈવેધ જારવાના છે.

}અધ્યાત્મિવદ્યા મંદિરે રામાયણ પ્રવચન

આજેસાંજે 5:30 થી 6:30મા અધ્યાત્મ િવદ્યા મંદિર, િવદ્યાતીર્થ આશ્રમના હોલમાં, િનર્મળ પ્લાઝાની પાછળના ખાચામાં, તળાજા રોડ, સંસ્કાર મંડળ પાસે પૂ.સ્વામિની તત્પરાનંદજી તુલસીકૃત રામાયણ પર પ્રવચન કરશે.

}હ.વિ.ગોસળિયાસ્થા. જૈન પૌષધશાળા

પૂ.સરદારગુરૂદેવ આદી ઠાણા, પૂ.સુવ્રતાબાઈ મ.સ., કચ્છ આઠ કોટી મોટા સંઘના પૂ.સદ્દગુણાબાઈ મ.સ. અત્રે સુખશાતામાં બીરાજે છે. તેમની િનશ્રામાં સવારે 6:30 પ્રાર્થના, 7:15 થી 8:15 સૂત્રવાંચણી (જ્ઞાન શિબિર), 9:30 થી 10:30 પ્રવચન, 10:45 થી 11:45 જાપ, બપોરે 2:30 થી 3:30 સૂત્રવાંચણી, સાંજે 6:30 કલાકે પ્રતિક્રમણ થશે.

}ભાવનગરસ્થાનકવાસી જૈન સંઘ

પૂ.અપૂર્વગુરૂ ભગવંત ઠા.3ની િનશ્રામાં ભક્તિબાગમાં આજે સવારે રાય પ્રતિક્રમણ પ્રાર્થના, 8:15 થી 9:15 પુચ્છિસુણંના જાપ, 9:30 થી 10:30 વ્યાખ્યાન ત્રિરંગી સામાયિક 1 કલાકના અરહં પાસં વંદામિના જાપ, સાંજે 6 કલાકે પ્રતિક્રમણ થશે.પૂ.ચંપક ગુરૂદેવની 75મી દીક્ષા જયંતી પ્રસંગે આજથી અઠ્ઠાઈ મહોત્સવમાં 1 ઉપવાસ જાપ, આયંબિલ, એકાસણા, બેઆસણા, જાપ આરાધના સાથે જ્ઞાન-ધ્યાન તપ, જપ, વ્રત આરાધના થશે.







}સાઈમહિલા સ્ટડી સર્કલ

સત્યસાઈ સેવા સમિતિ દ્વારા તા.19, બુધવારે સાંજે 5 થી 7 પ્લોટ નં.888/બી, સાઈધામ, સવિનય નાગર સોસા.ની બાજુમાં, પટેલ પાર્ક પાછળ સાઈ મહિલા સ્ટડી સર્કલ રાખેલ છે.

}જહાંગીરવકીલ મિલ કામદારો જોગ

97કામદારોમાંથી 45 કામદારોના પગારના પૈસા બાબતે પોતાની પાસે જે પુરાવા હોય તેમણે ભરતભાઈ વ્યાસનો મો.9426951011/2516240 નો સંપર્ક કરવો.

}આકાશવાણીરેડિયો પર સમાચાર પત્ર

આકાશવાણીરેિડયોના ચિફ રીપોર્ટર સુરેશ ત્રિવેદી દ્વારા જિલ્લા સમાચાર પત્ર આકાશવાણીના અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભુજ પરથી તા.19/11, બુધવારે બપોરે 2:25 મિનિટે પ્રસારિત થશે.

}શિશુિવહારમાંબુધસભા યોજાશે

િશશુિવહારમાંનિયમિત મળતી શિશુવિહાર બુધસભાન