તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભજન-કિર્તન-પ્રાર્થના અને સત્સંગના કાર્યક્રમો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
}દિવ્ય જીવન સંઘ દ્વારા શાંતિ પ્રાર્થના, સત્સંગ : સ્વ.કનૈયાલાલગિરીજાશંકર પંડયાના આત્મશ્રેયાર્થે શાંતિ પ્રાર્થના, સત્સંગનો કાર્યક્રમ આજે સાંજે 7-30 થી 8-30 ભગવાનેશ્વર મહાદેવના હોલમાં સુભાષનગર પુલ પાસે રાખેલ છે.

}ચિદાનંદપ્રાર્થના મંડળની પ્રાર્થના : મંડળનીપ્રાર્થના સ્વ.ભગવતીબેન મનસુખલાલ રામાનુજના આત્મશ્રેયાર્થે આજે સાંજે 7 કલાકે ડો.નિલેષભાઇ રામાનુજ 201 ડોકટર્સ કવાટર્સ ડિવીઝન પોલીસ સ્ટેશન સામે જેલ રોડ ખાતે રાખેલ છે.

}રસીકસંકિર્તન મંડળના ભજન કિર્તન : મંડળનાભજન કિર્તનનો કાર્યક્રમ આજે સાંજે 7-30 થી 9 એકાદશી નિમિતે ચંદુલાલ મોહનલાલ ફ્રુટવાળાના નિવાસે ગુરૂકૃપા બાલ માતૃત્વ કલ્યાણ કેન્દ્ર પાછળ જુની માણેકવાડી ખાતે રાખેલ છે.

}બાપાસીતારામ રામદરબાર પરીવારના કીર્તન : આજેરાત્રે 9 કલાકે સ્વ.નારણગીરી લાલગરી ગોસ્વામીના આત્મશ્રેયાર્થે સ્વસ્તિક સોસાયટી બ્લોક નં.30 સીદસર રોડ ખાતે રાખેલ છે.

}લાઇફમીશનપરિવાર : અેકાદશીઆજે સાંજે 5 થી 6 સત્સંગ સંસ્કાર કેન્દ્ર નિલકંઠ સી 1665 મૈત્રી કોમ્પલેક્ષ વાળો ખાંચો વિરાણી ચોક પાસે કાળીયાબીડ રાજેન્દ્રસિંહ પી. રાણા (રાણાપંપ)ને ત્યા રાખેલ છે.

}ગાયત્રીનગરરામદરબાર પરિવારના કીર્તન : આજેરાત્રે 9 થી 11 સ્વ.દિલાવરસિંહ મેરામણસિંહ ગોહિલના આત્મશ્રેયાર્થે હારીતસિંહ ગોહિલ બ્લોક નં.5932 મહેન્દ્રભાઇ ત્રિવેદીની સામે ગાયત્રીનગર રાખેલ છે.

}ગાયત્રીપરિવાર હિલડ્રાઇવની ગાયત્રી પ્રાર્થના : ગાયત્રીપ્રાર્થના આરાધના ટેનામેન્ટ એચ.કે.દવેના મકાન સામે તળાજા રોડ હિલડ્રાઇવ પર સાંજે 5 થી 6 રાખેલ છે.

}સ્વામીનારાયણસત્સંગ મંડળ કાળીયાબીડ : આજેરાત્રે 9 થી 11 રતનજીભાઇ ઓધવજીભાઇ જાની સી 1173 ઘનશ્યામ પ્રો.સ્ટોર રામકૃષ્ણ ડેરી ફાર્મવાળો ખાંચો પાણીની ટાંકી રોડ લખુભાઇ હોલ પાસે કાળીયાબીડ ખાતે સત્સંગ સભા રાખેલ છે.

}શિવયોગધ્યાન સત્સંગ કાર્યક્રમ : સત્સંગઆજે રાત્રે 9 થી 10-30 મામાના ઓટલે સાઇ દર્શન પાર્ક પાસે સુભાષનગર ખાતે રાખેલ છે.

}અહિચ્છત્રમહિલા સત્સંગ મંડળના કિર્તન : મંડળનાબહેનો દ્વારા ભજન કિર્તનનો કાર્યક્રમ આજે સાંજે 4-30 થી 6-30 અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્રના પ્રાર્થના હોલમાં રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો