તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Talaja
 • પુષ્ટિ ભકિત મંડળના ઉપક્રમે તેજસ્વી િવદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુષ્ટિ ભકિત મંડળના ઉપક્રમે તેજસ્વી િવદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | પુષ્ટિ ભકિત મંડળના ઉપક્રમે મંડળના સભ્યોના તેજસ્વી સંતાનોનો ઇનામ વિતરણ સમારોહ પરિમલ સ્થિત ગોર્વધનનાથજીની હવેલીના સત્સંગહોલમાં યોજાયો હતો. પ્રસંગે ડો. કિશોર શેઠ, મુન્ના શેઠ અગ્રવાલ (અલંગ), મોહિતભાઇ શેઠ (શેઠ બ્રધર્સ) તેમજ કૃષ્ણનગર વૈષ્ણવ સમાજ અને પરિમલ હવેલીના ટ્રસ્ટીઓના હસ્તે 145 સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો