તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટા ગોપનાથ ખાતે મંગળવારે ધર્મસભા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોપનાથ | મોટા ગોપનાથ બ્રહ્મચારી જગ્યામાં અમાસનાં દિવસે તા.9/10ને મંગળવારે સવારમાં 10 થી 12 કલાક દરમ્યાન ધર્મસભાનું આયોજન કરેલ છે. જેમાં પ.પૂ. સીતારામબાપુની ઉપસ્થિતિમાં ભાગવતાચાર્ય હર્ષદદાદા (સુરતવાળા) આ ધર્મસભાનો લાભ આપશે. ધર્મપ્રેમી ભાઇઓ તથા બહેનોને આ ધર્મસભાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...