}ગોહિલવાડી રામી માળી જ્ઞાતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
}ગોહિલવાડી રામી માળી જ્ઞાતિ

આજેજ્ઞાતિના રામજી મંદિરના ઠાકોરજીના હિંડોળાના શણગાર સ્વ. શિવલાલભાઇ રામજીભાઇ દેગડા (જ્ઞાતિ વારો) પરિવાર તરફથી કરાશે. સાંજે 7-45 કલાકે આરતી થશે.

}શ્રીરામઅખંડ રામધૂન

દરરવિવારે રાત્રીના 8 થી 9-30 સુધી સંત સેવારામ મંદિર, સિંધુનગર ખાતે અખંડ રામધૂન રાખેલ છે.

}કૃષ્ણનગરતળપદા કોળી જ્ઞાતિ

સંસ્થામાંજન્માષ્ટમી ઉત્સવ તા. 15-8 ને મંગળવારે રાત્રીના 9-30 કલાકે બાળગાયક કલાકારો જય ધાપા તથા સ્વાતિ ધાપા તેમજ સાજીંદાઓના સથવારે યોજાશે.

}એસ.એમ.વી.એસ.સ્વામિનારાયણ મંદિર

તળાજારોડ પર ભાંગલીગેટ ખાતેના એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ મંદિરે આયોજીત શ્રાવણ માસની પારાયણની તા. 13-8 ને રવિવારે સવારે 9 થી 12 દરમિયાન પૂર્ણાહુતી થશે. વેળા વાલીસંમેલન યોજાશે.

}જયઅંબે હરીદત્ત

તા.13-8 ને રવિવારે સવારે 9 કલાકે કાચના મંદિર પાછળ, અંબાજીનો ચોક, રૂમ નં.3877, અર્બન, 160, અંબાઆશ્રમમાં ભકતોને સેવા-માર્ગદર્શન મળશે.

}દશાશ્રીમાળીસ્થાનકવાસી જૈન સંઘ

ભકિતબાગઉપાશ્રયે પૂ.અંગુરપ્રભાબાઇ મ.સ.ની નિશ્રામાં સવારે 7-15 થી 8 જ્ઞાનશિબિર 9-15 થી 10-30 વ્યાખ્યાન ત્રિરંગી સામાયિક સાથે જાપ આરાધના થશે. આયંબિલ સાથે દયાવ્રતની આરાધના થશે. જૈન પાઠશાળા 9-30 થી 12 રાખેલ છે. સંઘનુ લવાજમ રવિ, સોમ લેવામાં આવશે.

}દશાશ્રીમાળીસ્થાનકવાસી જૈન જ્ઞાતિ

સ્થાનકવાસીજૈન જ્ઞાતિનુ લવાજમ તા.13-8 તથા 14-8ના રોજ સવારે 10 થી 1 તથા બપોરના 4 થી 6-30 સુધી લેવામાં આવશે.

}દશાશ્રીમાળી મેશ્રી વણિક જ્ઞાતિ

જન્માષ્ટમીનાપારણા નિમીત્તે જ્ઞાતિ તથા દાતાઓના સંયુકત સૌજન્યથી મિઠાઇ (બુંદીના લાડુ) વિતરણનું કાર્ય તા. 13-8 ના સવારે 12-30 સુધી લંબાવાયુ છે. બાકી રહેલા સભ્યોએ તેમનું પેકેટ મેળવી લેવુ. સભ્યોએ સભ્યપદનું કાર્ડ અચૂક સાથે લાવવુ.

}લશ્કરમાંઓફિસરની ભરતી અંગે

યુ.પી.એસ.સી.દ્વારા લશ્કરની ત્રણેય શાખામાં ઓફિસર બનવા માટે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષા તા. 19-11 ના રોજ લેવાનાર છે. અંગેની વિશેષ માહિતી માટે વિદ્યાર્થી માહિતી કેન્દ્ર, હાઇકોર્ટ રોડ, નાના અંબાજી મંદિરના ખાંચામાં સંપર્ક સાધવો.

}લોહાણાજ્ઞાિત જોગ

અખિલસૌરાષ્ટ્ર રઘુવીર સેના મહિલા મંડળ સંચાલિત તથા લોહાણા વિદ્યાર્થી ભવનના સહયોગથી ચાલતા નિ:શુલ્ક ચાઇલ્ડ પ્લે ટાઇમ તા. 13 અને તા.20 ના રોજ તહેવારોના કારણે બંધ રહેશે.

}શિવશકિત સેવા ટ્રસ્ટ દ્વારા મીઠાઇ વિતરણ

ટ્રસ્ટદ્વારા જન્માષ્ટમી નિમિતે કાજુ કતરી, ગુંદીના લાડવા બનાવેલ હોય તેનુ વિતરણ રવિવારના રોજ પ્લોટ નં.7 શિવરંજની સ્ટર્લીગ પાર્ક જવાહરનગર એનઆર માર્બલવાળા ખાંચા ખાતેથી કરાશે.

}રેલ્વેપેન્શનરો દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ

તા.15મીઓગષ્ટ સ્વાતંત્ર પર્વ નિમિતે ધ્વજવંદનનો કાર્યક્રમ સવારે 10 કલાકે ભાવનગર પરા ઓફીસમાં રાખેલ છે.

}ઘોઘાતીર્થ યાત્રા

તા.17ગુરૂવાર વદ દશમ ઘોઘા તીર્થની યાત્રા કરતા હોય તેને કરવી ભરતનગરવાળાએ ફોર્મ નલીન વોરા પાસેથી મેળવી લેવા. ફોર્મ ભર્યા છે. તેને તા.15-9ના યાત્રા સમયે આઇ કાર્ડ અપાશે.

}ભાવ.જિલ્લા માધ્યમિક શિક્ષક મંડળી ગ્રામ્ય

ભાવનગરજિલ્લા માધ્યમિક શિક્ષક મંડળી ગ્રામ્ય વિસ્તાર મંડળીનુ કાર્યાલય સાતમ, આઠમના તહેવારને અનુલક્ષીને તા.14 થી તા.17 સુધી બંધ રહેશે.

}વળીયાકોલેજ

એન.સી.સી.આર્મી માટે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું સીલેકશન કરવાનું હોય બી.એ.,બી.કોમ.સેમ.-1 માં અભ્યાસ કરતા હોય અને એન.સી.સી.આર્મીમાં જોડાવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ આધાર સાથે તા.16-8 ને બુધવારે સવારે 9 કલાકે એન.સી.સી. ગ્રાઉન્ડમાં હાજર રહેવાનું રહેશે.

}મારૂતિયોગાશ્રમ શાળા નં. 83

કાળીયાબીડનીશાળા નં.83માં શહિદોને શ્રધ્ધાંજલિ અર્પવા કાર્યક્રમ યોજાયો હતો. શાળાના બાળકોએ બે મીનીટ મૌન પાળ્યુ હતુ. મ. શિક્ષિકા કીર્તીબેન ડોડીયાએ દેશભકિતનું ગીત રજૂ કર્યુ હતુ.

િજલ્લાનોંધ

}નાના બહુચરાજી ધામ,અગીયાળી

સિહોરનાઅગીયાળીમાં આવેલા નાના બહુચરાજી ધામમાં તા. 13-8 ને રવિવારે સવારે 9 થી રાત્રે 9 સુધી મુંઝવતા પ્રશ્નો અંગે દેવી ઉપાસક ભગવાનભાઇ જોષી વિનામૂલ્યે સેવા આપશે.

}દેવલીગામે રામ પારાયણ જ્ઞાનયજ્ઞ

મહેશબાપુદેવુમરારીના વ્યાસને ચાલી રહેલ રામ પારાયણ જ્ઞાનયજ્ઞમાં આજે સીતારામના લગ્ન યોજાશે જેમા બપોર પછી બાદ જાન જોડીને આવશે.

}કિશોરભાઇસંઘવીનુ ચક્ષુદાન કરાયુ

સ્વ.કિશોરભાઇ ગુલાબરાય સંઘવી (ઉ.વ. 73)નું નિધન થતા સદગતની ઇચ્છાનુસાર તેમના કુટુંબીજનોએ ચક્ષુદાનનું પુણ્યકાર્ય કર્યુ છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ ભાવેણાનું 4752 મું ચક્ષુદાન સ્વીકારી સર ટી. હોસ્પિટલમાં મોકલી આપેલ છે.

}રામમંત્રમંદિર ટ્રસ્ટ મેડીકલ સેન્ટરો બંધ રહેશે

ઓમશ્રી રામમંત્ર મંદિર ટ્રસ્ટ સંચાલીત કાળીયાબીડ, કાળાનાળા, વિજયરાજનગર મેડીકલ સેન્ટરો તહેવારો નિમિતે તા.13,14,15 રવિ, સોમ, મંગળના બંધ રહેશે. સીટી, એમઆરઆઇ સેવા ચાલુ રહેશે.

}નંદકુંવરબામહિલા કોલેજ દેવરાજનગર

કોલેજમાંટીવાય બીએ, બીબીએ સેમે 2માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની રી-એસેસમેન્ટની માર્કશીટ આવી ગયેલ હોય કોલેજમાંથી તાફ18-8 પછી કોલેજ સમયે મેળવી લેવી.

શૈક્ષણિક નોંધ

વિવિધ કાર્યક્રમ

ધાર્મિક નોંધ

અન્ય સમાચારો પણ છે...