તળાજા કબ્રસ્તાનને સુવિધા માટે ગ્રાન્ટ ફાળવવા માંગણી

તળાજા બ્યુરો | 16 સપ્ટેમ્બર તળાજા નજીક હાઇવે પાસે આવેલ તળાજા લઘુમતિ સમાજનાં કબ્રસ્તાન ને કંમ્યાઉન્ડ વોલ ન હોઇ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:25 AM
Talaja - તળાજા કબ્રસ્તાનને સુવિધા માટે ગ્રાન્ટ ફાળવવા માંગણી
તળાજા બ્યુરો | 16 સપ્ટેમ્બર

તળાજા નજીક હાઇવે પાસે આવેલ તળાજા લઘુમતિ સમાજનાં કબ્રસ્તાન ને કંમ્યાઉન્ડ વોલ ન હોઇ તેમજ બે સવાનાં બાકડા, અને સ્ટ્રીટ લાઇટ સહીત સુવિધા ન હોઇ અંતિમ વિધીમાટે ખૂબજ અગવડ પડે છે. ઉપરાંત દિવાલને અભાવે અહિ ઢોર - ઢાંખર ભુંડ નો ત્રાસ હોઇ સ્વચ્છતા જળવાની નથી. આ બાબતે તળાજા નગર પાલિકાનાં વિપક્ષ નાં નેતા મુસ્તુફા કાચલીયા એ માન.મુખ્ય મંત્રીને તેમજ જીલ્લા નાં સાંસદ અને તળાજાનાં ધારાસભ્ય ને જરૂરી ગ્રાન્ટ ફાળવવા અનુરોધ કરેલ છે.

X
Talaja - તળાજા કબ્રસ્તાનને સુવિધા માટે ગ્રાન્ટ ફાળવવા માંગણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App