• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Talaja
  • મોડેલ સ્કુલ તળાજામાં ભારતીય સેના દિવસ નિમિતે શહીદોને શ્રદ્ધાંજલી

મોડેલ સ્કુલ તળાજામાં ભારતીય સેના દિવસ નિમિતે શહીદોને શ્રદ્ધાંજલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | મોડેલ સ્કુલ તળાજા ખાતે ભારતીય સેના દિવસ નિમિતે શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ભારતીય સેના પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યકત કરી હતી. શાળામાં પ્રાર્થના કાર્યક્રમ બાદ 1 મીનીટનુ મૌન પાળીને યુદ્ધમાં તથા દેશની સેવા કરતા સૈનિકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ભારતીય સેના તેના કર્મો તથા તેમના દ્વારા જે પરિસ્થિતિનો સામનો કરવામાં આવે છે તે બાબત માહિતી આપવામાં આવી. તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લઇ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...