તળાજામાં ટ્રકની દિવાલ સાથે ટક્કર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો ¿ તળાજામાં મોડી સાંજ પછી દાઉદી વ્હોરા જમાતની વાડી પાસે લોખંડ ભરેલ આઈશર ટ્રક નં.જી.જે.23-બી 1202ના ચાલકે બેદરકારીથી ટ્રક ચલાવી રોડની સાઈડમાં આવેલ રહેણાંકની િદવાલમાં ગાબડુ પાડી ફસાઈ જતા આ િવસ્તારમાં હોહા થઈ ગઈ હતી અને લોકોમાં નાસભાગ મચી હતી. આ ટક્કર દરમિયાન એક બાળકનો આબાદ બચાવ થયો હતો. ટ્રકચાલક ટ્રક મુકી નાસી છૂટ્યો હતો. તળાજા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...