મેજીકવાન ચાલક પર થયો હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરનાતળાજા રોડ ટોપથ્રી સિનેમા પાસે આવેલ ગોકુળનગરમાં રહેતા ભાવેશભાઈ દુલાભાઈ મકવાણાએ પોત મેજીક વાન લઈ રામમંત્ર મંદિર રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે રોડ પર બાઈક લઈ આડે ઉતરતા ધર્મેન્દ્ર જગદીશભાઈને ઠપકો આપતા તેણે દાઝ રાખી તેની સાથે લાલા મેરાભાઈ ભરવાડને લાવી ગાળો આપી છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ િનલમબાગ પોલીસ મથકમાં નોંધાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...