તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુ મરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણભાવનગર| તળાજાનિવાસી હાલ ભાવનગર સ્વ.મનસુખલાલ મુળજીભાઇ દોશી (લક્ષ્મી ઈલેકટ્રીક સ્ટોર/વિશાલ ઈલેકટ્રીક એન્ડ એન્જીનીયરીંગ કું.)ના પત્ની ગં.સ્વ.ઈન્દુમતીબેન(ઉ.વ.94)તેસ્વ.ઠાકોરદાસ, સ્વ.ચીમનલાલના ભાઇના પત્ની, સ્વ.ધનવંતરાયના ભાભી, દિલીપભાઇ, નરેશભાઇ, અજયભાઇ, પ્રકાશભાઇ, જાગૃતિબેન સુરેશકુમાર શાહ(વડોદરા)ના માતુશ્રી, હેમલ, મનીષ, કેયુર, હાર્દિક, રોહન, વૃષભના દાદી, સ્વ.બાબુલાલ માઘવજી સરવૈયા, સ્વ.સવાઈલાલ, સ્વ.તલકચંદભાઇના બેન તા.12/7ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તેની સંયુક્ત સાદડી તા.14/7ને શુક્રવારે સવારે 9.30 થી 11.30કલાકે ઓમ પ્લાઝા, ડોન ચોક, ભાવનગર મુકામે રાખેલ છે.કુંભણ/મહુવા| હસમુખભાઇચંદુલાલ દવેના પુત્ર મયુર(ઉ.વ.19)તે સ્વ.મણીશંકર ભવાનીશંકરના પ્રપૌત્ર, સ્વ.ચંદુલાલ, ધીરજલાલ, વાસુદેવભાઇ, કાન્તીલાલના પૌત્ર, ભુપતરાયના નાનાભાઇના પુત્ર, હાર્દિક, નિધિ, સંજય, રાજેશ, અશોક, અવધ, જયમીન, ભાવિકના ભાઇ, ધર્મિષ્ઠાબેન હર્ષદરાય, મંજુલાબેન પ્રવિણકુમાર જોશી, હરેશભાઇના ભત્રીજા, હીંમતલાલ ગીરધરલાલ, વિનોદરાય પરશોત્તમભાઇ, મુકેશભાઇ બાબુલાલ, હરેશભાઇ દલપતભાઇ, જસવંતભાઇ ગોરધનભાઇ, હર્ષદભાઇ દુર્લભદાસના ભત્રીજાના દિકરા, અરવીંદભાઇ ભીખાલાલના ભાણેજ તા.13/7ને ગુરુવારે સ્વર્ગવાસી થયેલ છે. તેની સુતક વિધિ તા.17/7ને સોમવારે તથા ઉત્તરક્રિયા તા.21/7ને શુક્રવારે તેના નિવાસસ્થાને કુંભણ મુકામે રાખેલ છે.મુ.બરવાળા(ઘેલાશા) | ભટ્ટ નાથાલાલ જેન્તીલાલ તા.10-7નેસોમવારે કૈલાસવાસી થયેલ છે. તે સંજયભાઈ, વિજયભાઈ, જીતેન્દ્રભાઈ, રેખાબેન જાનીના પિતા, બટુકભાઈ ભાનુભાઈ ભટ્ટના મોટાભાઈ, જયેન્દ્રકુમાર મહેશભાઈ જાનીના બનેવી, જતુભાઈ, નાગરભાઈ, જગદીશભાઈ, ચંદુભાઈ,રમેશભાઈ મોઢુકાના બનેવી થાય. તેની સાદડી તા.13-7ને ગુરૂવારે બરવાળા ઘેલાશા મુકામે સવારે 8 સાંજે 5 ઉત્તરક્રિયા તા.21-7ને શુક્રવારે રાખેલ છે.ભાવનગર| કુંવરાણી સાહેબા નલિનીકુમારીબા શિ‌વભદ્રસિંહજી ગોહિલ (ઉ.વ.81)નુંતા.13-7ના અવસાન થયેલ છે. તેઓ મહારાજકુમાર શિવભદ્રસિંહજીના પત્ની, મહારાજા િવજયરાજસિંહજીના કાકીમા, મહારાણી સમયુક્તા કુમારીબાના કાકીજી સાસુ, યુવરાજ જયવિરરાજસિંહ, કુંવરી બ્રિજેશ્વરીકુમારીનાં દાદીમાં, યુવરાણી કૃતિરંજનીદેવીનાં વડસાસુ થાય. તેઓની બેઠક િનલમ પેલેસ હોટલના બેન્કવેટ હોલમાં રોજ સાંજના 5.30 થી 7.00 સુધી અગિયાર દિવસ સુધી રાખેલ છે.

દાઠા| રંજનબા નટુભા સરવૈયા (ઉ.વ.65)તા.12/7ને બુધવારે સ્વર્ગવાસ થયેલ છે. તે અનિરૂદ્ધસિંહ નટુભા સરવૈયાનાં માતુશ્રી, પ્રવિણસિંહ છનુભા, હરદેવસિંહ ભીમભાનાં કાકી થાય. તેનું સરવણું તા.14/7ને શુક્રવારે તેમજ તેની ઉત્તરક્રિયા તા.22/7ને શનિવારે તેના નિવાસસ્થાને દાઠા રાખેલ છે.

ટીટોડીયા,તા. મહુવા | જોરૂભાકાળુભા ગોહિલનાં પુત્ર એભલભા(ઉ.વ.36)તે પ્રદિપસિંહનાં પિતાશ્રી, ચીનુભા કાળુભાઇનાં નાનાભાઇનાં પુત્ર, ઘેલાભા, ભાવુભા, વિજુભા, બાવભા, કેશુભા અને ભગતભાનાં ભત્રીજા, રાવતભા જોરૂભા, નવઘણભાનાં નાનાભાઇ, વિરપુર ચોકવાળા સ્વ. દુદાભા હમીરભા વાળાનાં જમાઇ રાવતભા દુદાભાનાં બનેવી તા.12/7ને બુધવારે અવસાન પામેલ છે. તેનું ઉત્તરકારજ તા.17/7ને સોમવારે ટીટોડીયા મુકામે તેની વાડીએ રાખેલ છે.

ભાવનગર| બોરૂહાલ ભાવનગર િનવાસી અજીતસિંહરતનસિંહ જાડેજા (ઉં.વ.56)એ.એસ.આઈ., પોલીસ િડપાર્ટમેન્ટ) તા.13-7ને રામચરણ પામેલ છે. તે રતનસિંહ કેશુભા જાડેજાનાં પુત્ર, મહેન્દ્રસિંહ (BSNL), મનહરસિંહ (BSNL)નાં મોટાભાઈ, પ્રધ્યુમનસિંહ, હરવિજયસિંહનાં પિતા, કિર્તીરાજસિંહના મોટાબાપુ, અભિજીતસિંહનાં દાદાજી, સ્વ.મહેન્દ્રસિંહ અમુભા ગોહિલ (કુકડ), હરદેવસિંહ મનુભા ગોહેલ (ખરકડી), પ્રદિપસિંહ જગદીશસિંહ સરવૈયા (હાથસણી હાલ ભાવનગર)ના સાળા, પ્રતિપાલસિંહ પરાક્રમસિંહ ઝાલા (કમાલપુર) હાલ સુરેન્દ્રનગર)નાં સસરાજી, ભગીરથસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (લિંબડી હાલ ભુજ)નાં મોટા સસરાજી થાય. તેનું બેસણું તા.15-7ને શનિવારનાં રોજ 4થી6 િમલેટ્રી સોસાયટી, બજરંગદાસબાપા સાંસ્કૃતિક હોલ, ક્ષત્રિય સમાજની વાડી, ભાવનગર ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.21-7ને શુક્રવારે િમલટ્રી સોસાયટી બજરંગદાસબાપા હોલની બાજુમાં રાખેલ છે.

કનાડ| ગોહિલ રૂપસિંહ કાળુભા (ઉ.વ.87)તા.13-7ને ગુરૂવારે સ્વર્ગવાસી થયેલ છે. તે ગોહિલ વનરાજસિંહ રૂપસિંહ (નિ.ડીવી.એકા.સિંચાઈ જી.પં. ભાવનગર), રમજુભા આર. ગોહિલના પિતા, સ્વ.હરીસિંહ દાજીભા ગોહિલ, સજુભા દાજીભા ગોિહલ, વજુભા દાજીભા ગોહિલ, પ્રવિણસિંહ દાજીભા ગોહિલ, લાલુભા દાજીભા ગોહિલના કાકા, રઘુભા ઉમેદસિંહ ગોહિલ, ધીરૂભાઈ ઉ. ગોહિલ, સ્વ.ખેંગારસિંહ ઉ. ગોહિલ, સહદેવસિંહ ઉ. ગોહિલના મોટાબાપુ, દુષ્યંતસિંહ વનરાજસિંહ ગોહિલ (સેની.ઈન્સ્પેક્ટર જી.પં.જામનગર), ઋષિરાજસિંહ વી. ગોહિલ, નીતિરાજસિંહ રમજુભા ગોહિલ, દિવ્યરાજસિંહ ર. ગોહિલના દાદા થાય. તેની ઉત્તરક્રિયા તા. 24-7ને સોમવારે કનાડ તેમના િનવાસે રાખેલ છે. તેનું બેસણું તા.17-7ને સોમવારે લખુભાઈ હોલ ઉપરના માળે સાંજે 4થી6 રાખેલ છે.મોટીમાંડવાળી | માંડવાળીનિવાસી ધામેલીયાકાનજીભાઇ ઝવેરભાઇ (ઉ.વ.88)તા.12/7નાં રામચરણ પામેલ છે. તે ભગવાનભાઇનાં પિતાશ્રી, કેશુભાઇ મેઘજીભાઇનાં કાકા, વાલજીભાઇ ઝવેરભાઇનાં ભાઇ થાય. તેનું બેસણું તા.14/7ને શુક્રવારે સવારે માંડવાળી મુકામે રાખેલ છે. તેની ઉત્તરક્રિયા તા.22/7નાં તેના નિવાસસ્થાને રાખેલ છે.ભાવનગર| લક્ષ્મણભાઈ ચુનીલાલ (ઉં.વ.81)તા.13-7ને ગુરૂવારે સ્વર્ગવાસ પામેલ છે. તે ધર્મેન્દ્રભાઈ (ભીખાભાઈ શાકમાર્કેટવાળા), પલ્લવીબેનનાં પિતા, સુરેશભાઈ રામજીભાઈનાં સસરા, ખુશ્બુનાં દાદા, ધરા, રવિ, ભૂિમનાં નાના, જેન્તીભાઈ, બિપીનભાઈ, રમેશભાઈ, સુનીલભાઈનાં કાકા, સ્વ.બુદ્ધિલાલ નાથાલાલનાં જમાઈ થાય. તેનું બેસણું તા.14-7ને શુક્રવારે સાંજે 5.30 થી 7 અંધારિયા કાછિયા જ્ઞાિતની વાડી, જુની માણેકવાડી, કીર્તિ કલીનીકની પાછળ, ભાવનગર ખાતે ભાઈઓ-બહેનોનું સાથે રાખેલ છે.નારી,હાલ ભાવનગર | નારીનિવાસી હાલ ભાવનગર ભીખાભાઇ ઓધવભાઇ અઘેડાની પુત્રી મોનિકા(ઉ.વ.39)તા.12/7ને બુધવારે અક્ષરવાસ થયેલ છે. તે નટુભાઇ અઘેડાની ભત્રીજી, ભાવિનભાઇ અઘેડાનાં મોટાબેન થાય. તેનું બેસણું તા.15/7ને શનિવારે સાંજે 4 થી 6, લખુભાઇ હોલ, બીજા માળે, કાળીયાબીડ રાખેલ છે.ટાણા| પ્રેમદાસજી જાનકીદાસજી દેવમુરારી (ઉ.વ.56,પ્રા.શિક્ષક કન્યા શાળા, ટાણા) તા.13/7ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. તે વૈભવભાઇ, ધર્મેશભાઇ, પ્રતિભાબેન નરેન્દ્રકુમાર (અમરેલી)ના પિતાશ્રી, મનસુખલાલ જાનકીદાસજી,મણીરામજી (નેસવડ), રમાબેન રસીકલાલ (રાજપરા -2)ના નાનાભાઇ, હસમુખભાઇ, શશીકાંતભાઇ ત્રિભોવનદાસજી ખોજીજી (તળાજા)ના બનેવી, દલપતરામજી ગંગારામજી, હરગોવિંદદાસજીના મોટાબાપુના દિકરા, મોરલીદાસ, મુકેશભાઇ રઘુરામજી, રમેશભાઇ, શૈલેષભાઇ, દિક્ષીતભાઇ મનસુખલાલ, મહેશભાઇ, જીતેન્દ્રભાઇ મણીરામજી (નેસવડ)ના કાકા થાય. તેનું બેસણું બંન્ને પક્ષનું સાથે ટાણા મુકામે તા.17/7ના આખો દિવસ રાખેલ છે. ઉત્તરક્રિયા તા.24/7ને સોમવારના રોજ ટાણા મુકામે રાખેલ છે.ગારિયાધાર| ગારિયાધારિનવાસી સ્વ.બચુભાઈ પરશોત્તમભાઈ પરમારના પત્ની લીલાબેનબચુભાઈ પરમાર (ઉં.વ.95)તા.11-7નેમંગળવારે સુરત મુકામે રામચરણ પામેલ છે. તે ગિરધરભાઈ (ગારિયાધાર), સી.ટી. સોઈંગ મશીન તેમજ સુરત િનવાસી રમેશભાઈ, અરવિંદભાઈના માતુશ્રી થાય. તેની સાદડી તા.14-7ને શુક્રવારે સાંજે 4થી6 જૈન દેરાસર પાસે, ગારિયાધાર મુકામે રાખેલ છે.ભાવનગર| સ્વ.છગનભાઇ કાનજીભાઇ રાઠોડનાં પત્ની પ્રભાબેનછગનભાઇ રાઠોડ (ઉ.વ.77)તા.9/7ને રવિવારે રામચરણ પામેલ છે. તે ભરતભાઇ છગનભાઇ રાઠોડનાં માતુશ્રી, મનસુખભાઇ કાનજીભાઇ રાઠોડનાં નાનાભાઇનાં પત્ની, નરોત્તમભાઇ કાનજીભાઇ રાઠોડનાં ભાભી, સ્વ. ભવાનભાઇ રામજીભાઇ ડોડીયાની દિકરી, પ્રાગજીભાઇ, શામજીભાઇનાં બહેન, નટવરભાઇ મનસુખભાઇ રાઠોડ, સુરેશભાઇ, જેન્તીભાઇ, હસમખુભાઇનાં કાકી, રાજેશભાઇ નરોત્તમભાઇ રાઠોડ, પ્રવિણભાઇ, નિરંજનભાઇનાં ભાભુ થાય. તેનું બેસણું તા.14/7ને શુક્રવારે બંને પક્ષનું બેસણું સાથે બપોરે 4 થી 6, વિશ્વકર્માધામ, ટોપ થ્રી સિનેમા સામે, તળાજા રોડ, ભાવનગર રાખેલ છે.ભાવનગર| ઠળિયાનવાસી ભરતભાઇબાલુભાઇ સોઢાતર (ઉ.વ.52)તા.10ને સોમવારે રામચરણ પામેલ છે. તે નાજાભાઇ, હાદાભાઇ, ભુપતભાઇ, ગોપાલભાઇનાં પિતરાઇ ભાઇ, પરસોત્તમભાઇ રેણુકા, બાબભાઇ રેણુકાનાં ભાણેજ થાય. તેના સુંવાળા તા.14/7ને શુક્રવારે અને ઉત્તરકારજ તા.20/7ને ગુરૂવારે ઠળિયા, તા. તળાજા તેના નિવસસ્થાને રાખેલ છે.નૈપ,તા.મહુવા | ટાઢા બાલીબેન ડાયાભાઇ (ઉ.વ.75)તે ભરતભાઇ (કપાસના દલાલ), ભાવેશભાઇ, ગંગાબેન(મોરંગી), સવિતાબેન, માયાબેન (મહુવા), ગીતાબેન, રેખાબેન (ઠળીયા)ના માતુશ્રી, સ્વ.વીરાભાઇ ઘુઘાભાઇ (તરસરા)ના નાનાભાઇના પત્ની, નારણભાઇ, ભગવાનભાઇ (મહુવા), સ્વ.ભાયાભાઇના ભાભી, દામજીભાઇ, જગદીશભાઇ (તરસરા)ના કાકી, શૈલેષભાઇ, સોંડાભાઇ, નટુભાઇ, પીન્ટુભાઇના મોટાબા, જયદિપના દાદીમાં, તેજાભાઇ (લખુપરા), હિપાભાઇ (અમદાવાદ), પરશોત્તમભાઇ (તરેડ), ભરતભાઇના કાકી, સ્વ.કાબાભાઇ ડાયાભાઇ ઠંઠ (ઠળીયા), સ્વ.ઘુઘાભાઇ, ધીરૂભાઇના બહેન તા.13/7ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેનુ ઉત્તરકારજ તા.23/7ને રવિવારે ગોપાલબાગ, નૈપ ખાતે દિવસના રાખેલ છે. પિયરપક્ષની બવળીકાણ નૈપ રાખેલ છે.

રાજપરાનં.2 | સવજીભાઇ નરશીભાઇ ઠંઠ(ઉ.વ.45) તેસ્વ.ગફુલભાઇ, સ્વ.કેશવભાઇ, વલ્લભભાઇ, આણંદભાઇના નાનાભાઇ, જાદવભાઇના મોટાભાઇ, બાવચંદભાઇ, ભોપાભાઇ, છગનભાઇ, મગનભાઇ, ધીરૂભાઇના મોટાબાપાના દિકરા ભાઇ, ટાઢા રત્નાભાઇ વિઠ્ઠલભાઇ (ઠળીયા), લાલાભાઇ, રાજુભાઇના બનેવી, સેંતા કુકાભાઇ દેવજીભાઇ (ભંડારીયા), સ્વ.બોઘાભાઇ ના ભાણેજ તા.13/7ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેનુ ઉત્તરકારજ તા.22/7ને શનિવારે દિવસના રાખેલ છે.

દાઠા| અંબાબેન રાણાભાઇ વળીયા (ઉ.વ.50)તા.12/7નાં રામચરણ પામેલ છે. તે વળિયા રાણાભાઇ કલ્યાણભાઇનાં પત્ની, દેવજીભાઇ કલ્યાણભાઇનાં નાનાભાઇનાં વહુ, મેહુલભાઇનાં માતુશ્રી, દીપક, પ્રદીપનાં કાકી, મહુવા નિવાસી સ્વ. ઝુંઝાભાઇ, ભુપતભાઇ, ભરતભાઇનાં બહેન થાય. તેની ઉત્તરક્રિયા તા.22/7ને શનિવારે તેના નિવાસસ્થાને દાઠા મુકામે દિવસનાં રાખેલ છે.

ભાદ્રોડ| કેશવભાઇ વીરાભાઇ વાયક(ઉ.વ.84)તે લખમણભાઇ,જોધાભાઇના પિતાશ્રી, અશ્વિનભાઇ, ઉમેશના દાદા, દેવશીભાઇના નાનાભાઇ, લાખાભાઇ, જીવાભાઇ, સ્વ.પાંચાભાઇ, ભવાનભાઇ નાથાભા, બાવભાઇના મોટાભાઇ, સોંડાભાઇ ખોડાભાઇ સેંતા (મહુવા)ના બનેવી તા.13/7ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેની પીરકાણ ભાદ્રોડ તથા ઉત્તરકારજ તા.24/7ને સોમવારે દિવસના ભાદ્રોડ મુકામે રાખેલ છે.દુધાળાનં. 2 | નાનબાઇબેન માધાભાઇ ગળથરીયા(ઉ.વ.85) તેજેન્તીભાઇ, જીણાભાઇના માતુશ્રી, ગોવિંદભાઇ, મથુરભાઇ, વલ્લભભાઇના મોટાબા, વાઢેર મનસુખભાઇ નાથાભાઇ, કનુભાઇ, વિઠ્ઠલભાઇ બચુભાઇ, શામજીભાઇના ફઇ, કામળીયા ભાભલુભાઇ સામતભાઇના માસી તા.13/7ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેનુ ઉત્તરકારજ તા.23/7ને રવિવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.મહુવા| બચુભાઇ ભાણાભાઇ બાંભણીયા (ઉ.વ.66)તે સ્વ.કાળુભાઇ, બીજલભાઇ, કુંવરબેન, હકુબેન, રાણીબેન, નાનીબેનના નાનાભાઇ તા.10/7ને સોમવારે સ્વર્ગવાસી થયેલ છે. તેની સાદડી તા.14/7ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે વલ્લભબાગ, કંસારા બજાર, મહુવા ખાતે રાખેલ છે.

ભાવનગર| જીવરાજભાઈ લવજીભાઈ બારૈયા તા.13-7નેરામચરણ પામેલ છે. તે જીતેશભાઈના બાપુજી, ગણેશભાઈ કાનજીભાઈના ભત્રીજા, રમેશભાઈ લવજીભાઈના મોટાભાઈ થાય. તેની ઉત્તરક્રિયા તા.18-7ને મંગળવારે ગણેશગઢ િનર્ભય સોસાયટીની પાછળ, ભાવનગર ખાતે રાખેલ છે. (માટલી પ્રથા બંધ છે.)પાલિતાણા| નિમેષભાઇ મોહનભાઇ પરમાર (ઉ.વ.41,પાલિતાણા) તા.12/7નાં અવસાન પામેલ છે. તે સ્વ. મોહનભાઇ ઘુસાભાઇ પરમારનાં પુત્ર, રઘુભાઇ મોહનભાઇ (પિપરલા ક્વોરી પેટા વિભાગ), ધીરૂભાઇનાં નાનાભાઇ, અનિલભાઇ નાગજીભાઇ (રેશન શોપ ડીલર), રાજેશભાઇ, પિનેશભાઇનાં મોટાબાપુનાં દિકરા ભાઇ, સ્વ. કાળુભાઇ ભીખાભાઇ, સ્વ. મગનભાઇ, ભોળાભાઇ, ચંદુભાઇ ભરતભાઇનાં ભાઇનાં દિકરા, સંજયભાઇ રઘુભાઇ, દિપભાઇનાં કાકા, અરવિંદભાઇ કાળુભાઇ, રમેશભાઇ મગનભાઇ, હિતેષભાઇ (PGVCL), ભાવેશભાઇ ભોળાભાઇ, રૂપેશભાઇ ચંદુભાઇ, વિકાસભાઇ ભરતભાઇનાં ભાઇ, રમેશભાઇ પોપટભાઇ ચૌહાણ (સારીંગપુર)નાં બનેવી, સ્વ. વજુભાઇ રવજીભાઇ મકવાણા, સ્વ. હિંમતભાઇ (સોનગઢ), મનસુખભાઇ સુખાભાઇ અધારા (પાલિતાણા)નાં સાળા થાય. તેના સુંવાળા તા.14/7ને શુક્રવારે તથા તેની ઉત્તરક્રિયા તા.18/7ને મંગળવારે તેના નિવાસસ્થાન વેલનાથ વાડીની બાજુમાં, તળાવ વિસ્તાર, પાલિતાણા રાખેલ છે.

મુસ્લિમમરણતળાજા| શેખ મહંમદભાઇ નાનુભાઇ (ઉ.વ.81)તા.13/7ને ગુરૂવારે ઇંતેકાલ થયેલ છે. તે બાબુભાઇ મહંમદભાઇ, મજીદભાઇનાં વાલીદ, મ. ઉસ્માનભાઇ, મ. હકાભાઇ, રૂસ્તમભાઇ, અકબરભાઇનાં મોટાભાઇ, અબ્દુલ રહેમાન હુસૈનભાઇ દસાડીયા, મ. શેરૂભાઇ, મ. રહીમભાઇ, બાવદીનભાઇનાં બનેવી, મજીદભાઇ ઇબ્રાહીમભાઇ (જસદણ), બાબુભાઇ કાસમભાઇ (જેતપુર), અકબરભાઇ ખાનભાઇ મોગલ (અમરેલી)વાળાનાં સસરા, કુરેશી અલારખભાઇ હુસૈનભાઇ (શિહોર)વાળાનાં સાળા થાય. તેની જયારત તા.15/7ને શનિવારે સવારે 9 કલાકે મરદો માટે જુમ્મા મસ્જીદ, ઔરતો માટે મેમણ જમાતખાન (ગોરખી રોડ, તળાજા) રાખેલ છે.મહુવા| કાછેલા હાજરાબેન અબ્દુલાહભાઇ તેભીખુભાઇના માતા, શેખ અલીભાઇ ઇસ્માઇલભાઇના સાસુ, શેખ અલારખભાઇ પીરભાઇ, મહેબુબભાઇ અલારખભાઇ(સંધી જમાત પ્રમુખ)ના નાનીમાં તા.13/7ને ગુરૂવારે અલ્લાહની રહેમતમાં પહોચેલ છે. તેની જીયારત તા.15/7ને શનિવારે શેરેખુદા મસ્જીદે અલીમાં તથા ઔરતો માટે તેના નિવાસસ્થાને નુતન નગરમાં રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...