તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી જાગધારમાંથી જુગારીઓ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યૂરો | દાઠા પોલીસ મથકનાં મોટી જાગધાર ગામેથી આજરોજ દાઠા પોલીસે જાહેરમા જુગાર રમતા મુન્ના રામભાઇ,ઠાકરશી રામભાઇ,ગોવિંદ દુલાભાઇ,વિજય રામભાઇ,કિશન રમેશભાઇ,રમેશ વાલજીભાઇ અને દલપત રામજીભાઇને રોકડ રકમ ઉપરાંત મોબાઇલ સહિત કુલ રૂ.25.100ની માલમતા સાથે ઝડપી લઇ કાનુની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...