ભાવનગર |અલંગ મરીન પોલીસ તથા અલંગ પોલીસ મથકના પીએસઆઇ એસ.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |અલંગ મરીન પોલીસ તથા અલંગ પોલીસ મથકના પીએસઆઇ એસ. એન. ચુડાસમાએ અલંગના પ્લોટ નંબર 25ની સામે આવેલ ખોલીમાં રેડ કરી 1000 લીટર દારૂ કિંમત રૂ.20,000નો ઝડપી પાડયો હતો. જો કે આરોપી અજય રઘુભાઇ સાગમરી હાજર મળ્યો હતો.

અલંગ પોલીસે રૂ.20 હજારનો

દારૂ ઝડપ્યો : આરોપી ફરાર

અન્ય સમાચારો પણ છે...