હિન્દુ મરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણભાવનગર| સ્વ.મનસુખલાલપી. વોરા તથા જેજેવંતીબેન મનસુખલાલ વોરાના નાના જમાઇ િસકંદરાબાદ નિવાસી ભરતભાઇમાણેકભાઇ પરીખ તેપ્રદ્યુમનભાઇ એમ. વોરા, ધ્રુવભાઇ એમ. વોરા, ભારતીબેનના બનેવી તા.28ના િસકંદરાબાદ નિવાસે શ્રીજી ચરણ પામેલ છે. તેની સાદડી તા.31ને સોમવારે સાંજે 4 થી 5-30 મોઢ નાના તડની વાડી, હાઇકોર્ટ રોડ ખાતે રાખેલ છે.ભાવનગર| ભડીભંડારિયા નિવાસી હાલ ભાવનગર સ્વ.ભાનુશંકર મહાશંકર ભટ્ટના મોટા પુત્ર બળવંતરાયભાનુશંકર ભટ્ટ તા.28નેશુક્રવારે કૈલાસવાસી થયેલ છે. તે સ્વ.શિવશંકર, સ્વ.દિનકરરાય, સ્વ.વામનરાયના મોટા ભાઇ, ગં.સ્વ.મંજુલાબેનના પતિ, ઘનશ્યામભાઇ (મહાદેવ ગુ.હા. બોર્ડ), જયશ્રીબેન, મીતાબેન, માયાબેનના પિતા, નિલકંઠ, નમનના દાદા, અરૂણભાઇ (અલંગ), અશ્વીનભાઇ, સતીષભાઇ (કેદાર ફોટો), અનિરૂદ્ધભાઇ (મારૂતી ટ્રેડર્સ), મુકેશભાઇ, દીપકભાઇ (ગાયત્રી બુક સ્ટોલ)ના મોટા બાપુજી, ગીતાબેન ઘનશ્યામભાઇ ભટ્ટ, દિલીપભાઇ જોષી, હસમુખરાય જાની, દીપકકુમાર બધેકાના સસરા, િરદ્ધિ નિલકંઠભાઇ ભટ્ટના મોટા સસરા, સ્વ.લક્ષ્મીશંકર ગૌરીશંકર પંડયાના જમાઇ, સ્વ.દુલેરાય (મુંબઇ), મનહરલાલ (અમદાવાદ), કાંતાબેનના બનેવી થાય. તેની સંયુકત સ્વસુર પક્ષ સાથેની સાદડી તા.31ને સોમવારે રામવાડી, િવભાગ-1, ભીડભંજન મહાદેવ સામે, ભાવનગર ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.મહુવા| પંડયા વામનરાય હરજીવનદાસ (ઉ.વ.81)તે સ્વ.પરષોત્તમદાસ, સ્વ.ત્રંબકલાલના નાનાભાઇ, સ્વ.ચુનીલાલ (માસ્તર)ના મોટાભાઇ, જીજ્ઞેશકુમાર, ગીરીશભાઇ, ઇલાબેન, શોભાબેનના પિતાશ્રી, પંડયા જેન્તીલાલ શિવશંકર, જોષી પંકજકુમાર ભાનુશંકરના સસરા, સ્વ.જટાશંકર ઉમિયાશંકર જોષીના બનેવી, પ્રતીક, જય, ધ્રુવીના દાદા તા.29/7ને શનિવારે કૈલાસવાસી થયેલ છે. તેમની સાદડી તા.31/7ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે, સુતકવિધિ તા.4/8ને શુક્રવારે તથા ઉત્તરક્રિયા તા.10/8ને ગુરૂવારે જ્ઞાતિની વાડી, ગુરૂબાગ, રામવાડીની સામે, કોલેજ રોડ, મહુવા મુકામે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ છે.સાવરકુંડલા| બોરીસાગર દિલીપભાઇ માવજીભાઇ (ઉ.વ.31)તા.29ને શનિવારે સાવરકુંડલા મુકામે અવસાન પામેલ છે. તે માવજીભાઇ બચુભાઇ બોરીસાગરના પુત્ર થાય.કરદેજ| ખીમજીભાઇદયાળભાઇ ગોહિલના મોટાપુત્ર જયસુખભાઇ(ઉ.વ.49)તા.28/7ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે લાલજીભાઇ દયાળભાઇ, સ્વ.પ્રવીણભાઇ ગીગાભાઇના ભત્રીજા, રમેશભાઇ ખીમજીભાઇ, હિંમતભાઇ, મહેશભાઇ, નરેશભાઇ, જીતુભાઇ, ભરતભાઇના મોટાભાઇ, દિલીપભાઇ, મનોજભાઇ, હિમાંશુના પિતાશ્રી, સ્વ.હરિશંકરભાઇ મૂળજીભાઇ પુરાણીના ભાણેજ, લખમણભાઇ પાલજીભાઇ પંડયાના જમાઇ, લખન, હાર્દિક, ધ્રુવિન, હિતેશ, કપિલ, હીરેન, મીત, શુભમના મોટાબાપુજી, જયસુખભાઇ શ્રીમાળી (ભાવનગર)ના સાળા થાય. તેમની ઉત્તરક્રિયા (બારમું) તા.3/8ને ગુરુવારે કરદેજ મુકામે દિવસનું રાખેલ છે.કેરીયા,તા.ઉમરાળા | ગોિહલ પ્રજ્ઞાબા મહાવીરસિંહ (ઉ.વ.47)તા.29ને શનિવારે સ્વર્ગવાસી થયેલ છે. તે ધર્મેન્દ્રસિંહ હેમંતસિંહના ભાભી, યુવરાજસિંહ મહાવીરસિંહ (પો.કોન્સ્ટેબલ)ના માતુશ્રી, બટુકસિંહ છનુભા (રીટા. આરપીએફ)ના ભત્રીજાના પત્ની, જગદીશસિંહ, અનિરૂદ્ધસિંહ મહેન્દ્રસિંહ, ઘનશ્યામસિંહ, સહદેવસિંહના નાના ભાઇના પત્ની, યશદીપસિંહ ધર્મેન્દ્રસિંહના ભાભુમા, દશરથસિંહ, ઉપેન્દ્રસિંહ, મુળરાજસિંહ, હરદેવસિંહના કાકીમા થાય. તેની ઉત્તરક્રિયા તા.4/8ને શુક્રવારે કેરીયા મુકામે તેના નિવાસસ્થાને રાખેલ છે.

ભાવનગર| મૂળગામ મગલાણા હાલ ભાવનગર નિવાસી સ્વ.વજુભા ખોડુભાના પત્ની ગજરાબાવજુભા (ઉ.વ.70)તા.28ના દેવલોક પામેલ છે. તે મહેન્દ્રસિંહ વજુભા (માર્કેટીંગ યાર્ડ), મહિપતસિંહ વજુભાના માતુશ્રી, અમનદીપ, માનવીરના દાદીમા, પૃથ્વીરાજસિંહ, જયદેવસિંહ, રાજભા, કુમારસિંહ, અશોકસિંહના કાકીમા, ભરતસિંહ નરેન્દ્રસિંહ, શિવરાજસિંહ, મયુરસિંહના ભાભુમા થાય. તેનું બેસણું તા.31ને સોમવારે બજરંગદાસબાપાનગર, િનધીશોરૂમની સામે, બાપાસીતારામની મઢીએ સાંજે 4 થી 6 રાખેલ છે. ઉત્તરક્રિયા તા.3/8ને ગુરૂવારે અમારા નિવાસસ્થાને રાખેલ છે.ભાવનગર| કુંદનબા દેશળસિંહ ચાવડા મૂળવલભીપુર હાલ ભાવનગર તા.28ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે ભરતસિંહ દેશળસિંહ ચાવડા (Ex. PGVCL), હિતેન્દ્રસિંહ દેશળસિંહ ચાવડા, સરોજબેન સી. ચૌહાણ (પૂર્વ શિક્ષક ગુરૂકુળ િચત્રા), હર્ષાબેન પી. સોલંકી, ઉમાબા પંકજસિંહ ચૌહાણ (એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ)ના માતુશ્રી, પાર્થરાજસિંહ ભરતસિંહ ચાવડા (આઇસીબી િશવસેના યુવા અધ્યક્ષ, ભાવનગર), મિતલબા પ્રવિણસિંહ સોલંકી (સુરત)ના દાદીમા, સી.એચ. ચૌહાણ (પીજીવીસીએલ), બળવંતસિંહ બાબુભાઇ સોલંકી, પી.આર. ચૌહાણ (િસવિલ જજ સાહેબ, જયુડીશીયલ મેિજસ્ટ્રેટ, ગુજરાત હાઇકોર્ટ)ના સાસુ, િવશાલ સી. ચૌહાણ, વનદીપ બી. સોલંકી, નિસર્ગ (રાજ) પી. ચૌહાણ, જલ્પા (જુલી) દેવાંગ રંગાણી, મિતલબેન ગોપાલભાઇ મકવાણા, ભૂમિ પી. ચૌહાણના નાનીબા થાય. તેનું બેસણું તા.31ને સોમવારે ભગવાનેશ્વર મહાદેવ મંદિર, સુભાષનગર, ભાવનગર મુકામે સાંજે 4 થી 6 દરમિયાન રાખેલ છે. લૌિકક ક્રિયા તા.5/8ને શનિવારે અમારા નિવાસસ્થાને અજયવાડી, પ્લોટ નં.4/બી, સુભાષનગર ખાતે રાખેલ છે.વેળાવદર| સ્વ.શામજીભાઇખીમજીભાઇ સોનાણીના પુત્ર પરશોતમભાઇશામજીભાઇ સોનાણી શ્રીજીચરણ પામેલ છે. તે ગોપાળભાઇ, ભાયાભાઇ, ડાયાભાઇ, જીવરાજભાઇ, મનજીભાઇ, પરેશભાઇ, સ્વ.કાંતુબેન, પુષ્પાબેનના મોટા ભાઇ, રીનાબેન જેન્તીલાલના પિતાશ્રી થાય. તેનું બેસણું તા.31ને સોમવારે વેળાવદર મુકામે રાખેલ છે.મોટીજાગધાર | હાલઉના શંભુભાઇજેઠાભાઇ ડોડીયા (ઉ.વ.60)તે કાન્તીભાઇના નાનાભાઇ, હીંમતભાઇ, જગદિશભાઇ, સ્વ.પ્રાગજીભાઇના મોટાભાઇ, પ્રવિણભાઇ, પ્રેમજીભાઇ, શાન્તીભાઇ, મુકેશભાઇના મોટાબાપાના દિકરા તા.27/7ને ગુરૂવારે સ્વર્ગવાસ થયેલ છે. તેમનુ બેસણું તા.31/7ને સોમવારે તેમના નિવાસ સ્થાને મોટી જાગધાર મુકામે રાખેલ છે.ભાવનગર| ભૈરવગીરી દિયાળગીરી ગૌસ્વામી રાજપરા(ગંગાસતીનું) તા.29ને શનિવારે કૈલાસવાસ થયેલ છે. તે હર્ષદગીરી, હિતેશગીરીના પિતાશ્રી, હરીગીરી, હેમંતગીરી, પ્રભાતગીરી, બળદેવગીરી હાથસણીના ભાઇ, નાગભારથી ગુલાબભારથી, ભીખુભારથી છગનભારથી ગાધેસરના બનેવી, શામપરી પરશોતમપરી મોરચંદના સાળા, ધર્મેશગીરી (બોટાદ), અનિલપરી (નાનીમાળ), કેતનજતી (આખલોલ)ના સસરા થાય. તેનું શક્તિપૂજન ભંડારો તા.8/8ને મંગળવારે રાખેલ છે. ભંડારો દિવસનો રાખેલ છે.

સિહોર| પાડરશિંગાહાલ સિહોર નિવાસી ભુપેન્દ્રગિરિમહેન્દ્રગિરિ ગોસ્વામી (ઉ.વ.55)તા.29/7ને શનિવારે કૈલાસવાસ પામેલ છે. તે ધર્મેન્દ્રગિરિ, જિતેન્દ્રગિરિના પિતાશ્રી, બકુલગિરિ, અશોકગિરિ, ગં.સ્વ.મમતાબેન (અમદાવાદ)ના મોટાભાઇ, નટવરગિરિ શંભુગિરિ (દામનગર), સ્વ.જયંતીગિરિ (ઉમરાળા), રમેશગિરિ (પાડરશિંગા)ના નાનાભાઇના પુત્ર, સ્વ.હર્ષદગિરિ (અમરેલી)ના ભત્રીજા, સિહોર રાજનાથ મંદિરના મહંત ધીરજગિરિ, ચંદુગિરિ, ભરતગિરિના ભાણેજ, પ્રેમગિરિ શિવગિરિ (દેવળિયા)ના જમાઇ થાય. તેમનું બેસણું તા.31/7ને સોમવારે તેમના નિવાસ સ્થાને તેમજ શકિતપૂજન તા.4/8ને શુક્રવારે દાદાની વાવ પાસે, જિતેન્દ્ર ટેનામેન્ટ, સિહોર ખાતે દિવસનું રાખેલ છે.અમદાવાદ| માથાવડીયા છગનભાઇ ટપુભાઇ (ઉ.વ.85)કુકડવાળા તા.22ને શનિવારે રામચરણ પામેલ છે. તે માથાવડીયા કિશોરભાઇ (નિવૃત્ત એસ.ટી. કન્ડકટર), િવનોદભાઇ, સ્વ.પ્રફુલભાઇના પિતાશ્રી, સ્વ.મોહનભાઇ ટપુભાઇ, સ્વ.મગનભાઇ ટપુભાઇના નાના ભાઇ, સ્વ.સુરેશભાઇ, દશરથભાઇના કાકા, િહંમતભાઇ, ચિમનભાઇના મોટા બાપુ, ચિથરભાઇ, જીવરાજભાઇ ભેડા (ખડસલીયા)ના બનેવી, અશોકભાઇ ભેડાના ફુવા, ગૌરાંગ, નૈતિકના દાદાજી થાય. તેની ઉત્તરક્રિયા તા.2/8ને બુધવારે સવારે અમદાવાદ (ઇસનપુર) ખાતે તેના નિવાસસ્થાને રાખેલ છે.મહુવા| પાલીતાણાનિવાસી કાન્તીભાઇ ઘુસાભાઇ વાઢેરના પુત્ર પરેશભાઇ(ઉ.વ.25)તે સ્વ.ચીમનભાઇ બાબુભાઇ મોઠીયાના ભાણેજ, રમેશભાઇ ભાણજીભાઇ વાળાના સાળાના દિકરા તા.28/7ને શુક્રવારે અવસાન પામેલ છે. તેમની સાદડી તા.31/7ને રવિવારે સાંજે 4 થી 6 કલાકે ભાવેશભાઇ ચીમનલાલ મોઠીયાના નિવાસ સ્થાને હવેલી રોડ, કાના પારેખ ચોક, મહુવા મુકામે રાખેલ છે.

પાલિતાણા| ધોબીકાંતિભાઇ ઘુસાભાઇ વાઢેરના પુત્ર પરેશભાઇ(ઉ.વ.28)તા.28ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે બુધાભાઇ, પ્રવિણભાઇના ભત્રીજા, કિશોરભાઇ (ઘુઘાભાઇ), ભરતભાઇ, રાજુભાઇ, ચેતનભાઇ, મનીષભાઇ, સાગરભાઇના કાકાના દીકરા, ભાવનગરવાળા ચૌહાણ પ્રવિણભાઇ બાબુભાઇ, જેતપુરવાળા રાહુલભાઇ રતિભાઇ વાળા, ધર્મિષ્ઠાબેન, ક્રિષ્નાબેનના ભાઇ, મહુવાવાળા સ્વ.ચીમનભાઇ બાબુભાઇ વાજાના ભાણેજ, મહુવાવાળા રેખાબેન રમેશભાઇના સાળાના દીકરા થાય. તેના સુવાળા તા.31ને સોમવારે સવારે 8 કલાકે રાખેલ છે. સાદડી તા.31ને સોમવારે 4 થી 6 ધોબી જ્ઞાતિની વાડી, નવાપરા ચોક પાસે, ગીલા િમસ્ત્રીની શેરી, પાલિતાણા ખાતે રાખેલ છે.બોડકી| ખાટાભાઇ કાળુભાઇ ભાદરકા (ઉ.વ.55,પ્રમુખ તળાજા તા.સહ. ખરીદ વેચાણ સંઘ) તા.28ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે રામભાઇ કાળુભાઇના નાના ભાઇ, રાજુભાઇ, ભરતભાઇના પિતા, બાબભાઇ રામભાઇના કાકા થાય. તેની ઉત્તરક્રિયા તા.8/8ને મંગળવારે બોડકી મુકામે રાખેલ છે.વરતેજ| હરજીભાઇ જીવાભાઇ ગોહેલ (ઉ.વ.82)તા.28ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે મનજીભાઇ, ગણેશભાઇ, ઘનશ્યામભાઇ, અશોકભાના પિતાશ્રી, રાજુભાઇ, મનસુખભાઇના મોટા બાપુજી થાય. તેનું ઉત્તરકારજ તા.8/8ને મંગળવારે બજરંગદાસ સોસાયટી, િસદસર રોડ અમારા નિવાસસ્થાને રાખેલ છે.

ભાવનગર| રૂપસંગભાઇ કરશનભાઇ રાઠોડ (ઉ.વ.54)મૂળ ગામ હડાળા (ભાલ), તા.ધંધુકા તા.28ને શુક્રવારે અવસાન પામેલ છે. તે કરશનભાઇ દાનુભાઇ રાઠોડના પુત્ર, ધીરૂભાઇ રાઠોડ, જોરૂભાઇ રાઠોડના ભાઇ, સજનબેન રૂપસંગભાઇ રાઠોડના પતિ, સંગીતાબેન, રણજીતભાઇ, શૈલેષભાઇ રાઠોડના પિતાશ્રી થાય. તેનું પાણીઢોળ (ઉત્તરક્રિયા) તા.3/8ને ગુરૂવારે તેના નિવાસસ્થાને સત્યનારાયણ સોસાયટી-2, પ્લોટ નં.95, હાદાનગર, અક્ષરપાર્ક નાળાની પાસે, ભાવનગર પરા ખાતે રાખેલ છે.

સેંજળીયા| ગુજરાતી (વાઘેલા) ધરમશીભાઇ શામજીભાઇ (ઉ.વ.75)તા.28ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે બાબુભાઇના પિતાશ્રી, રાઘવભાઇ, પુનાભાઇ, છગનભાઇ, તુળશીભાઇના ભાઇ થાય. તેની ઉત્તરક્રિયા તા.5/8ને શનિવારે સેંજળીયા મુકામે રાખેલ છે.

ભાવનગર| છગનભાઇ નરશીભાઇ ડાભી (ડાભીસાઇકલવાળા, ઉ.વ.70) તા.29ના રામચરણ પામેલ છે. તે સ્વ.નરશીભાઇ જાદવભાઇ ડાભીના પુત્ર, કાનજીભાઇ, અરવિંદભાઇ, હરેશભાઇના પિતાશ્રી, કેયુર, અંિકત, ઓમ, ધર્મિતના દાદા (સ્વ.) ગણેશભાઇ જાદવભાઇ ડાભી, સ્વ.દેવજીભાઇ જાદવભાઇ ડાભીના ભત્રીજા, સ્વ.બાલાભાઇ, સ્વ.રણછોડભાઇના નાના ભાઇ, સ્વ.કિરણભાઇ, કબીરભાઇ, કાળુભાઇના મોટા ભાઇ થાય. તેના સુવાળા તા.31ને સોમવારે પ્લોટ નં.1355, શ્રમજીવી ખાડા સામે, ભાવનગર ખાતે સવારે 10 કલાકે તેમજ સાંજે 4 થી 6 ઉપરના સરનામે બેસણું રાખેલ છે. ઉત્તરક્રિયા તા.6/8ને રવિવારે તળપદા કોળી જ્ઞાતિની વાડી, બી ડીવીઝન પાસે, ઘોઘા રોડ ખાતે રાખેલ છે.ભાવનગર| સ્વ.માલાભાઇગોવિંદભાઇ મકવાણાના પુત્ર ભાયાભાઇમાલાભાઇ મકવાણા (ઉ.વ.87)ગામ ઉસરડ હાલ ભાવનગરનું તા.28ના અવસાન થયેલ છે. તે સ્વ.ડાયાભાઇ માલાભાઇ મકવાણા, હરિભાઇ માલાભાઇ, લાખાભાઇ પીઠાભાઇ મકવાણાના ભાઇ, અરવિંદભાઇ ભાયાભાઇ મકવાણા (લાઇન ઇન્સ્પેટકર, પીજીવીસીએલ), ગીરધરભાઇ ભાયાભાઇ, હીરાભાઇ મકવાણા (કોંગ્રેસ કાર્યકર), સ્વ.ધનજીભાઇ મકવાણા, જયાબેન ધારૈયા, કંકુબેન બોરીચા, લક્ષ્મીબેન રાઠોડના પિતાશ્રી, અમૃતભાઇ હરીભાઇ, લક્ષ્મણભાઇ હરીભાઇના મોટા બાપુ, સ્વ.પંૂજાભા ધુડાભાઇ, નાનજીભાઇ પાલજીભઇ (નાસીક), શામજીભાઇ નાથાભાઇ, જેરામભાઇ દેવશીભાઇના કાકા, એન.પી. મકવાણા, મગનભાઇ મકવાણા (પૂર્વ પ્રમુખ નગરપાલિકા સિહોર), દિનેશભાઇ પૂજાભાઇ, કિરીટભાઇ, કેતનભાઇ, ચિરાગભાઇ, મહેશભાઇ, ભાવેશભાઇ, કમલેશભાઇ, હિતેષભાઇ, અજયભાઇ, નિલેષભાઇ, નરેશભાઇ (નાસીક), જેનમના દાદા, સ્વ.રાજાભાઇ કરશનભાઇ મારૂ, સ્વ.ટીડાભાઇ કરશનભાઇ મારૂના બનેવી, ખોડાભાઇ કેશવભાઇ મારૂના ભાણેજ, પાલાભઇ મયાભાઇ રાઠોડ, વાઘજીભાઇ રાઠોડના સાળા, અરજણભાઇ રામભાઇ ધારૈયા (રાજસ્થળી), બાબુભાઇ બોરીચા (કોટવાળા), મૂળજીભાઇ ખીમજીભાઇ રાઠોડના સસરા, દીપકભાઇ બોરીચા, ભરતભાઇ ધારૈયા, ભરતભાઇ રાઠોડ, ગૌતમભાઇ બોરીચા, હેમંતભાઇ રાઠોડ, પ્રકાશભાઇ સોલંકીના દાદાજી સસરા થાય. તેનું બેસણું તા.31ને સોમવારે સાંજે 4 થી 7 તેના નિવાસસ્થાને હાદાનગર, સત્યનારાયણ સોસાયટી-1, પ્લોટ નં.84 ખાતે રાખેલ છે. બારમું તા.4/8ને શુક્રવારે સવારનું ઓમ પાર્ટી પ્લોટ, ગુરૂકુળ સ્કૂલ ચિત્રાની બાજુમાં, એસ.બી.આઇ. બેન્કની સામે રાખેલ છે.

જૈનમરણબોટાદ| સ્વ.શાહહિંમતલાલ મોતીચંદના પત્ની રંજનબેન(ઉ.વ.74)તા.27ને ગુરૂવારે બોટાદ મુકામે અવસાન પામેલ છે. તે સ્વ.જયેશભાઇ, દીપક, નિગમ, સંઘવી મીતાબેન દિનેશકુમાર (આંકોલાળી), ઝુલીબેન પંકજકુમાર શાહના માતુશ્રી થાય. સંજોગ વસાત સાદડી રાખેલ નથી.

મુસ્લિમમરણભાવનગર| દેવગાણાવાળામ.ઇસાભાઇ આદમભાઇ સેલોતના ઔરત હલ્લુબેન(ઉ.વ.76)તા.29ને શનિવારે ઇન્તેકાલ થયેલ છે. તે મ.ઉસ્માનભાઇ, હાજીભાઇ, નાનુભાઇના વાલીદા, મ.હબીબભાઇ ઇબ્રાહીમભાઇ કચરા, હા.નુરમહંમદ ઇબ્રાહીમભાઇ કચરા, મ.બાલાભાઇ ઇબ્રાહીમભાઇ કચરા, હાજીભાઇ ઇબ્રાહીમભાઇ કચરા (અમરેલી)ના મોટા બેન, મ.ઇબ્રાહીમભાઇ આદમભાઇ સેલોત, મ.અબ્દુલભાઇ આદમભાઇ, મ.મહંમદભાઇ આદમભાઇ સેલોતના નાના ભાઇના આૈરત, સતારભાઇ અલીભાઇ મહેતર સિહોરવાળાના વેવાણ, મકવાણા જમાલભાઇ આદમભાઇ (પાલિતાણા), ઉચડીયા જીણાભાઇ નાનજીભા (વરલ) ઇસુબભાઇ અલીભાઇ અગવાન (બાબરા) ડેરૈયા હારૂનભાઇ અબ્દુલભાઇ (ભાવનગર)ના સાસુ થાય. તેની જીયારત તથા ચેલમ તા.31ને સોમવારે સવારે 9 થી 10 મર્દો તથા ઔરતો માટે હલીમાબાગ, મતવા ચોક, લાકડીવાળો ખાંચો, ભાવનગર ખાતે રાખેલ છે.ભાવનગર| મ.જમાલભાઇકાસમભાઇ સમાની દીકરી જેતુનબેન(ઉ.વ.55)તા.29ના અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે મહેબુબભાઇ, ઇકબાલભાઇના મોટા બેન, અબ્દુલભાઇ કાશમભાઇ સમાની ભત્રીજી, વલીમહમદ સીદીના સાસુ થાય. તેની જીયારત તા.31ને સોમવારે સવારે 9 કલાકે ભંડારિયા કબ્રસ્તાન મદ્રાસામાં રાખેલ છે. ઓરતોની જયારત ઇકબાલભાઇ જમાલભાઇ સમા તેના નિવાસસ્થાને રાખેલ છે.

ગઢડા(સ્વામીના) | સકીનાબેન મહંમદભાઇ વાડિયા (ઉ.વ.55)અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે મહંમદભાઇ વાડિયાના પત્ની, સાદીકભાઇ, રફીકભાઇ, મહેબુબભાઇના વાલીદા થાય. તેની જીયારત તા.31ને સોમવારે સવારે 10 કલાકે પુરૂષો માટે જુમ્મા મસ્જીદ, ગઢડા ખાતે અને ઔરતો માટે તેના નિવાસસ્થાને નૂતન િવદ્યાલય પાછળ, બસ સ્ટેશન રોડ, ગઢડા રાખેલ છે.તળાજા| મ.કાદરભાઇનુરમહંમદભાઇ આડવાણી (શોભાવડવાળા)ના દીકરા અશરફભાઇના ઔરત રૂકશાનાબેન(ઉ.વ.32)તા.29ના ઇન્તેકાલ થયેલ છે. તે જીકરભાઇ (તળાજા), જબારભાઇ (કુડુસ) ગનીભાઇ (શોભાવડ) રહીમભાઇ (કુડુસ)ના ભત્રીજા વહુ, મ.ઇકબાલભાઇ પીઠડીયા (ભાવનગર)ના દીકરી થાય. તેની કુરાનખાની તા.31ને સોમવારે સવારે 10 કલાકે મસ્જીદે બીલાલમાં તેમજ ઔરતો માટે મેમણ કોલોની તળાજા મુકામે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...