તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Talaja
  • તળાજા બ્યુરો |તળાજાના દિહોર ગામની સીમમાં આવેલ બારૈયા અંબાશંકરભાઇ કુરજીભાઇની

તળાજા બ્યુરો |તળાજાના દિહોર ગામની સીમમાં આવેલ બારૈયા અંબાશંકરભાઇ કુરજીભાઇની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો |તળાજાના દિહોર ગામની સીમમાં આવેલ બારૈયા અંબાશંકરભાઇ કુરજીભાઇની વાડીના કુવામાં જીવીત અજગર પડી ગયાનુ જણાઇ આવતા તેઓએ તળાજા વન વિભાગને જાણ કરતા રેન્જ ફોરેસ્ટર જી.એલ. વાઘેલા, વનપાલ રૂસ્તમભાઇ બલોચ અને ટ્રેકર્સ સાથેની રેસ્કયુ ટીમે સ્થળ પર પહોંચી કુવાના ઉંડા પાણીમાંથી 11 ફુટના મહાકાય અજગરને સલામત રીતે બહાર કાઢી ઠળીયા નજીકના કુંઢડાની અનામત વીડીમાં સહી સલામત વિહરતો કરી દીધો હતો.

દિહોરના કુવામાંથી અજગરને બચાવ્યો

અન્ય સમાચારો પણ છે...