• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Sutrapada
  • સુત્રાપાડા તાલુકા કોળી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

સુત્રાપાડા તાલુકા કોળી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડા | સુત્રાપાડા તાલુકા કોળી સમાજ દ્વારા 10માં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું છે. જેમાં ધો.10 અને 12 માં 75 ટકાથી વધુ, 12 સાયન્સમાં 60 ટકા,પીટીસી બીએડમાં 75 ટકાથી વધુ અને આઇટીઆઇમાં 60 ટકાથી વધુ માર્કસ ધરાવતાં છાત્રોએ 15 ઓગષ્ટ સુધીમાં માર્કશીટની નકલ મોકલી આપવાની રહેશે. અને વધુ માહિતી માટે ગોરખમઢી સરસ્વતી હાઇસ્કુલનો સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...