તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘંટીયા અને માલીડામાં દીપડા કુવામાં ખાબકયા, રેસ્કયુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડાનાં ઘંટીયાની સીમમાં એક વાડીનાં કુવામાં દીપડો ખાબકી જતાં વનતંત્રની ટીમે રેસ્કયુ કરી તેને બહાર કાઢી સાસણ એનિમલ કેરમાં મોકલી આપ્યો હતો. જયારે ભેંસાણનાં માલીડા ગામે બાલુભાઇ વાલજીભાઇ ગજેરાનાં 50 ફૂટ ઉંડા કુવામાં દીપડો ખાબકી ગયા બાદ બખોલમાં બેસી ગયો હતો. વનતંત્રની ટીમે કુવામાં પાંજરૂ ઉતારી અંદર પુરી સલામત રીતે બહાર કાઢયો હતો. તસવીર- વજેસિંહ બારડ, અરૂણ મહેતા

અન્ય સમાચારો પણ છે...