તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Sutrapada
  • ભિમદેવળનાં ભુલેક્ષ્વર મહાદેવના શિવાલય પર થઈ રહ્યો છે સ્વયંભૂ જળાભિષેક

ભિમદેવળનાં ભુલેક્ષ્વર મહાદેવના શિવાલય પર થઈ રહ્યો છે સ્વયંભૂ જળાભિષેક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડા | તાલાલાથી 15 કિ.મી. દુર આવેલ ભીમદેવળ ગામ નજીક આવેલ ભુલેશ્વર મહાદેવ મંદિર શ્રધ્ધાળુંઓની આસ્થાઓનું પ્રતિક બન્યું છે. જેમની અનેક લોકવાયકા છે. ઋષિ વિશ્વામિત્રએ હજારો વર્ષ પહેલા અહી તપક્ષ્વર્યા કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. ત્યારથી અહી શિવાલય સ્વયંભૂ પ્રગટ થયું છે. હાલ શ્રાવણ માસ નિમીતે અનેક શિવભક્તો અહી આવી મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.

અન્ય સમાચારો પણ છે...