તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Sutrapada
  • Sutrapada સુત્રાપાડામાં સેવાસેતુ કાર્યક્રમ,અરજદારોનાં 1414 પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો

સુત્રાપાડામાં સેવાસેતુ કાર્યક્રમ,અરજદારોનાં 1414 પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડા | સુત્રાપાડા નગરપાલિકા વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અરજદારોએ આધારકાર્ડ,રાશનકાર્ડ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.અને 1414 પ્રશ્નોનો સ્થળ પરજ નિકાલ કરાયો હતો.આ તકે પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, પી.બી રાઠોડ,એસ.પી વાંણદ,ચીફઓફિસર ખીમસૂરિયા સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...