સુત્રાપાડામાંથી રીઢો બાઇક ચોર ઝડપાયો

ક્રાઇમ રિપોર્ટર | સુત્રાપાડા સુત્રાપાડા પીએસઆઇ પંડયા, અને સ્ટાફે વાહન ચેકિંગ કરી રહયો હતો. એ દરમિયાન દિનેશ હિરા...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:35 AM
Sutrapada - સુત્રાપાડામાંથી રીઢો બાઇક ચોર ઝડપાયો
ક્રાઇમ રિપોર્ટર | સુત્રાપાડા

સુત્રાપાડા પીએસઆઇ પંડયા, અને સ્ટાફે વાહન ચેકિંગ કરી રહયો હતો. એ દરમિયાન દિનેશ હિરા જેઠવા નામનો શખ્સ બાઇક લઇને પસાર થઇ રહયો હતો. તેમને અટકાવી નંબર પ્લેટ વિનાનાં બાઇકનાં કાગળો માંગતાં તે રજુ કરી શકયો ન હતો અને આકરી પુછપરછ કરતાં આ બાઇક ચોરી હોવાનો બહાર આવ્યું હતું અને તાલાલા, વેરાવળમાંથી વધુ 4 બાઇક ચોરી હોવાની પણ કબુલાત કરી હતી.

X
Sutrapada - સુત્રાપાડામાંથી રીઢો બાઇક ચોર ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App