તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Sutrapada
  • Sutrapada સુત્રાપાડાનાં પ્રાંચી ખાતે જિલ્લાકક્ષાનાં વિજ્ઞાન મેળામાં 221 કૃતિઓનું પ્રદર્શન યોજવામાં

સુત્રાપાડાનાં પ્રાંચી ખાતે જિલ્લાકક્ષાનાં વિજ્ઞાન મેળામાં 221 કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંચી | તાજેતરમાં જીસીઇઆરટી ગાંધીનગર દ્વારા પ્રાંચીપીપળા ખાતે ગીરસોમનાથ જિલ્લા શિક્ષણ કક્ષાનાં ગણિત- વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં જિલ્લાભરનાં બાળ વૈજ્ઞાનિકોએ બનાવેલી 221 કુતિઓનું પ્રદર્શન કરાયું હતું. જેમાંથી 30 જટેલી કૃતિની પસંદગી પામતા રાજ્યકક્ષાએ પ્રદર્શનમાં મુકાશે તેમ જણાવવામાં આવ્યું છે. બે દિવસીય યોજાયેલ વિજ્ઞાનમેળામાં કલેક્ટર અજય પ્રકાશ, કેબીનેટ મંત્રી જશાભાઇ બારડ, ગોવીંદભાઇ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી ડી.બી.રહેવર, જિ.પ્રા.શિ. સંઘનાં મહામંત્રી દિપકભાઇ નિમાવત સહિતનાં અગ્રણીઓએ મુલાકાત લઇ બાળકોમાં ઉત્સાહમાં વધારો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...