• Gujarati News
  • અૌધોગિક ોત્રે ઉત્કષ્ટ કામગીરી કરનાર કામદારોનું સન્માન કરાશે

અૌધોગિક ોત્રે ઉત્કષ્ટ કામગીરી કરનાર કામદારોનું સન્માન કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવેલા કારખાનાઓમાં મોટી સંખ્યામાં શ્રમયોગીઓ કામ કરી રાાં છે. ત્યારે આવા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓનાં કિસ્સામાં અરજી ફોર્મ આસિસ્ટન્ટ ડાયરેકટર, ઇન્ડટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર ખાતેથી મેળવી શકશે.
સુરેન્દ્રનગર જિલ્લાના કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓમાંથી જે શ્રમયોગીએ ઉત્પાદન, ઉત્પાદકતા વધારવા, ઔધોગિક શાંતિ જાળવવામાં, આફતના વખતમાં પોતાની આત્મસૂઝ અને ત્વરિત પગલાથી કારખાનામાં અને આજુબાજુનાં અસરગ્રસ્ત ોત્રમાં જાનમાલના બચાવમાં મદદરૂપ બને છે.
આ ઉપરાંત શ્રમયોગી કલ્યાણ વગેરે માટે કરેલ વિશિષ્ઠ કામગીરીને પ્રશંસા આપવા રાજય શ્રમરત્ન, રાજય શ્રમભૂષણ, રાજય શ્રમવીર, રાજય શ્રમશ્રી/શ્રમદેવી એવા દરેક શ્રેણીમાં ચાર એમક કુલ ૧૬ રાજય શ્રમ પારિતોષિક રૂ. ૨,૨૦,૦૦૦ આપવાની તથા રૂ. ૨૦,૦૦૦ના સ્મૃતિચિન્હ આપવાની યોજના રાજય ક ાાએ અમલમાં હતી.
પરંતુ સરકારે સ્વિર્ણમ ગુજરાત ઉજવણીનાં વર્ષથી શ્રમ પારિતોષિક રાશી ચાર ગણી કરી ઉપર્યુકત શ્રમ પારિતોષિક દરેક રીજીયન (પ્રાદેશિક) ક ાાએથી આપવાનું નક્કી કર્યુ છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવેલ કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓનાં કિસ્સામાં અરજી ફોમ આસીસ્ટન્ટ ડાયરેકટર, ઇન્ડટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, બહુમાળી ભવન, ખેરાળી રોડ, બ્લોક નં. સી-૨૦૩, બીજા માળે, સુરેન્દ્રનગર ખાતેથી મેળવી લેવાના રહેશે.
આ પુરસ્કાર મેળવવા માટે સુરેન્દ્રનગર ખાતેની મેળવી શકાશે તેમ અૌધોગિક સંસ્થાના કામદારોએ જણાવ્યું હોવાનું કાું હતું.ે