તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |પાટડીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ નિમિત્તે સામાજીક ન્યાય

સુરેન્દ્રનગર |પાટડીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ નિમિત્તે સામાજીક ન્યાય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |પાટડીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ નિમિત્તે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરશન સાગઠીયા, પ્રભાત સોલંકી, ફરીદા મીર સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. પ્રસંગે રાજયસભાના સાંસદ શંકરભાઈ વેગડ, મનસુખભાઈ માંડવીયા, ધારાસભ્ય પૂનમભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા માટે પી.એમ.રાઠોડ, જે.એલ.વાણીયા, મોતીલાલ રાઠોડ તેમજ સુરેન્દ્રનગર અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

પાટડીમાં બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ડાયરો યોજાયો

અન્ય સમાચારો પણ છે...