તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | વઢવાણ લીંબડીરોડ પર આવેલ ભગવાન પરશુરામ ધામ અને આદિગુરૂ

સુરેન્દ્રનગર | વઢવાણ-લીંબડીરોડ પર આવેલ ભગવાન પરશુરામ ધામ અને આદિગુરૂ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણ-લીંબડીરોડ પર આવેલ ભગવાન પરશુરામ ધામ અને આદિગુરૂ શંકરાચાર્ય નગરમાં મહાશિવરાત્રીના પાવન પર્વે તા. 7 માર્ચને સોમવારના રોજ રૂદ્રાભિષેક અને શિવપૂજાનું આયોજન કરાયુ છે. પ્રસંગે પૂજા, આશિર્વચન, ફળાહાર પણ યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મ સમાજના અગ્રણીઓ તૈયારીઓ કરી રહ્યા છે.

મહાશિવરાત્રીએ રૂદ્રાભિષેક અને શિવપૂજા યોજાશે

અન્ય સમાચારો પણ છે...