• Gujarati News
  • સાયલાતાલુકાના સુદામડા ગામે રહેતા કાનાભાઇ લઘરાભાઇએ એચડીએફસી બેંકના સૌજન્યથી

સાયલાતાલુકાના સુદામડા ગામે રહેતા કાનાભાઇ લઘરાભાઇએ એચડીએફસી બેંકના સૌજન્યથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલાતાલુકાના સુદામડા ગામે રહેતા કાનાભાઇ લઘરાભાઇએ એચડીએફસી બેંકના સૌજન્યથી ઝાલાવાડ ટ્રેકટર્સ, સુરેન્દ્રનગરમાંથી ખેતી માટે ટ્રેકટર ખરીદ્યુ હતુ. ત્યારે અચાનક ખેડૂતનું મોત થતા બેંક દ્વારા તેમને મરણોત્તર વળતર અપાયુ હતુ. જેમાં મૃતકના પરિવારજન જશુબેનને રૂપિયા 2.83 લાખનો ચેક અર્પણ કરાયો હતો. જયારે મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા ટ્રેકટરના ડીલર ઝાલાવાડ ટ્રેકટર્સ તરફથી એક વર્ષની વધારાની વોરંટી અને સર્વિસ અપાઇ હતી. પ્રસંગે એચડીએફસી બેંકના ફરહાન સૈયદ, ઝાલાવાડ ટ્રેકટર્સના સુધીરભાઇ પટેલ, પરાગભાઇ વ્યાસ, ભીખુભા ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
િબઝનેસ પ્લસ
સુદામડાના ખેડૂતનું મોત થતા રૂપિયા 2.83 લાખનો ચેક અપાયો