• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર| થાનગઢસ્વંયસૈનિક દળ દ્વારા અનુસૂચિતજાતિનાં કાળાભાઈ જેઠાભાઈ સરવૈયાના પરિવાર ગામ

સુરેન્દ્રનગર| થાનગઢસ્વંયસૈનિક દળ દ્વારા અનુસૂચિતજાતિનાં કાળાભાઈ જેઠાભાઈ સરવૈયાના પરિવાર ગામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર| થાનગઢસ્વંયસૈનિક દળ દ્વારા અનુસૂચિતજાતિનાં કાળાભાઈ જેઠાભાઈ સરવૈયાના પરિવાર ગામ આકોલાલી ખાતે 13-9-2012નાં રોજ બનેલી ઘટનામાં તેમના પુત્રના જીવતા સળગાવ્યાની ઘટના બાદ તેમને ગામ છોડી હિજરત કરી હતી. ઘટના બાદ કાળાભાઈ જેઠાભાઈ સરવૈયા પરિવારને તંત્ર દ્વારા પુન: વસવાટ માટે ખાત્રી આપી હતી. આમ છતા હજુ સુધી કોઇ કાર્યવાહી થતા હિજરતી પરિવારને પુન: વસવાટ માટે યોગ્ય કરવા સ્વંય સૈનિક દળ દ્વારા આવેદનપત્ર આપ્યુ હતું.

અનુ.જાતિના હિજરત કુટુંબની પુન:વસન માટે આવેદન

અન્ય સમાચારો પણ છે...