તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ZCCIની ચૂંટણીમાં ચાર ઉમેદવાર બિનહરીફ રહ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલાવાડચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વર્ષ 2016-17ની કારોબારી સમિતિની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં ચાર સ્થાન માટે વ્યક્તિઓએ ઉમેદવારી નોંધાવી હતી. તેમાંથી બે ઉમેદવારોએ ઉમેદવારી પરત લેતા ચાર ઉમેદવારો બિનહરીફ થયા હતાં. જેમાં પુલીનભાઈ કે.ત્રિવેદી, રક્ષિતભાઈ એ.કોઠારી, માધવીબેન એચ.શાહ તેમજ કિશોરસિંહ બી.રાણા બિનહરીફ બન્યા હતા. ઉપરાંત બહાર ગામની સીટ પર થાનગઢના સુરેશભાઈ પી.સોમપુરા તેમજ ધ્રાંગધ્રાના ચંદ્રકાંતભાઈ સી.ઘેલાણી પણ બિનહરીફ થયા હોવાની ZCCIની એક યાદીમાં જણાવાયુ હતું

બે ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો